________________
કાપડહેડા રાસ.
જોધપુર સ્ટેટમાં બિલાડાથી જોધપુર જતાં બિલાડાથી ૧૬ માઈલ ઉપર કાપરડા નામનું:એક ન્હાનું ગામ આવે છે. અહિં શ્રી સ્વયં ભૂપાર્શ્વનાથનું ભવ્ય મંદિર છે. એ પાર્શ્વનાથની ઉત્પત્તિ અને સ્થાપનાના સંબંધમાં સ. ૧૬૯૫ માં મુનિ યારત્ને રાસ રÄા છે. જેના સાર આ છે:--
આ
આ યુગમાં એક અચંખાની વાત છે, કે હે ઘણાએ નજરે જોઈ છે. તે એ છે કે-ખરતરગચ્છના આચાર્જીયા શાખાના
L
(૧) યારત્ન, એ જિનચંદ્રસૂરિના શિષ્ય જિનહસૂરિના શિષ્ય થતા હતા. આમણે · ચાચરત્નાવલી ’ નામના એક ગ્રંથ બનાવ્યા છે, હૈની એક પ્રતિ મારી પાસે છે. વળી હેમણે ‘ આચારગ સૂત્ર ’ ની સ. ૧૬૨૬ માં લખાએલી એક પ્રતિ સ. ૧૭૧૧ ના માગશર સુદિ ૧૧ ના દિવસે કાઈ ગૃહસ્થ પાસેથી મેડતામાં વ્હારેલી, તેની અંતમાં હેમણે પોતાને પરિચય આપ્યા છે, તે ઉપરથી જણાય છે કે તેઓ ખરતરગચ્છીય, આદ્ય પક્ષના ભટ્ટારક જિનદેવસૂરિની પાટ ઉપર થયેલ જિસિંહસૂરિના પટ્ટાલંકાર જિનચંદ્રસૂરિના પટધર જિનહ સૂરિના શિષ્ય થતા અને તેમને વાચનાચાયની પદવી હતી. આ દુયારત્ને સં ૧૬૯૨ ના માધ સુદિ ૫ ને સામવારના દિવસે પેાતાના ગુરૂભાઈ ગુણરત્નના આગ્રહથી સંગ્રહણી-મૂલતી પ્રતિ લખી હતી. હેમાં પણ હેમણે પેાતાને પરિચય ઉપર પ્રમાણે આપ્યા છે. આ પ્રતિ ઉદેપુરમાં ગાડીજીના ભંડારમાં છે.
( ૨ ) ખરતરગચ્છનો આ શાખા વિ. સ. ૧૫૬૪ માં નિકળી હતી. જૂએ, ઇડિયનઍન્ટીકવેરી સ. ૧૫૮૨, પેજ ૨૪૯; રત્નસાગર ભાગ ૨ જાના પૃ. ૧૨૪ માં લખવામાં આવ્યું છે કે—આ શાખા મારવાડમાં આચા શાંતિસાગરથી શરૂ થઇ હતી.
Jain Education International_2010_05
( ૪૪ )
For Private & Personal Use Only
www.jainelibrary.org