SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ પાડયું. આ વખતે ખુશાલશાહ, મંત્રી ગાડીદાસ અને હેમના ભાઈ જીવણે ઘણી પ્રસન્નતા પૂર્વક બહાળે હાથે ધન વાવર્યું. રાશી ગ૭ના સાધુઓને હેમણે અશન અને વસ્ત્રો હરાવ્યાં. યાચકને દાન આપ્યાં અને સાધર્મિક વાત્સલ્ય કર્યું. એ પ્રમાણે વિધિપક્ષીય ગ૭પતિ ઉદયસાગરસૂરિ થયા. હવે વિદ્યાસાગરસૂરિએ સંધ સમક્ષ કહ્યું કે –બહારૂં આયુષ્ય પૂરું થવા આવ્યું છે, માટે હું જિન ભગવાનનું ધ્યાન ધરીને અણુસણ આદરીશ. આ પટેધરની હમે સેવા કરજે, અને હેમને સારી રીતે માન આપજે.” એ પ્રમાણે સંઘને ભલામણ કર્યા પછી ઉદયસાગરસૂરિને પણ કહ્યું કે –“ આ અંચલગચ્છની મહટી ગાદી છે. તેને હમે યત્નથી સંભાળજે. મહાવીર ભગવાનનું શાસન દીપાવજે, ધર્મનું ધ્યાન નિરંતર ધરશે અને હારી શિખામણે બરાબર સ્મરમાં રાખજે. હમે સમજુ અને બુદ્ધિમાન પણ છે.” તે પછી વલ્લભસાગર, ક્ષમાસાગર અને સુંદરસાગબ્બે બોલાવીને હેમને પણ યથાગ્ય શિખામણે આપી રાજી કર્યા. તદનન્તર ચારે શરણાને આદર કરીને, સર્વ પ્રકારની આલોયણુ કરી ગ૫તિ વિદ્યાસાગરસૂરિએ અણુસણું કર્યું. આ નિમિત્તે સંઘે ગુરૂને - અતિ– * તિ શ્રી રાજાધિરાજાનમારतिसमानविद्वत्पर्षभीमनीभालस्थलतिलकायमानपूज्यपुरन्दरपूज्यभद्वारकश्रीश्री १०८श्रीविद्यासागरसूरीश्वराणां शिष्यपंडितश्रीज्ञानसागरगणिविरचिते श्रीपूजाधिकारे गुणवर्मचरित्रे प्राकतबंधे पुण्यप. वित्रेसप्तदशनाट्यपूजा कथावर्णनो नाम षष्ठेऽधिकारः समाप्तः " (આ પ્રતિ ઉદેપુરના ગાડીઓના કારમાં છે.) (૩૫) Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004603
Book TitleAetihasik Ras Sangraha Part 3
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy