________________
છે હાલ ! સારૂં રે અમ્હારૂં કાજ આજ અવસર નહી,
એ સભા, ગુરૂજી! તુહ ચડઈ એ. મૂકું શથલાચાર આહાર ગેરચરી;
મધુકરની પરઈ આઈ એ. વચ્છ ! તુઝ સુપિઉ ગચ્છભાર સાર સૂરીપદ;
પાટ અહારૂ તુમ્હ દઉ એ. પૂજ્ય જનમ જરા દુખ દોષ સુખની સંપદા
શિથલપણુઈ કિમ પામીઈ એ. લીજઈ સરસ આહાર પહિરી બીરાદક ગુડી,
યતીય મારગ કહુ કિંમ રહિ એ. જેઉ હરકેસીનું રૂપ ચઊદ પૂરવધર;
શ્રીઉત્તરાધ્યયનિ ઈમ કહિયા એ. ઈમ કહી વિવેકવચન સાધુમારગ ધરિ6;
સંવત પનર ખ્યાતીઇ એ. સાથિ સષિમાહિ વલી એક વિનયભાવ પંડિત;
અવર ન બીજુ કહીઈ એ. હવઈ જેઉ પુન્ય પ્રમાણુ જાણુ સાધુ સાધવી;
તે સહૂઈ આવી મિલિઉં એ. તું અહારૂ પૂજ્ય મસ્તકિકર ઠવલે;
- પુન્ય અભ્યાસું સવિ ફલિઉં એ. તું અહારૂ નાથ સાર એ સહી શિષ્ય
આપણાનિ કૃપા કરી એ. ઈમ દેઈ પ્રદક્ષણા રંગિ અંગિ ઊલટ કરી;
સંયમની વિધુિં ષ૫ કરઈ એ.
(૧૨૨)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org