________________
શ્રીસૂરપ્રભ વિજધરરાય ચંદ્રાનન ચંદ્રબાહુ પ્રણમું પાય. ૮ ભુજંગ ઈશ્વર નમી પ્રભુ જિણુંદ પ્રણમું વીરસેન આણંદ; મહાભદ્ર દેવયશા દયાલ અજિત વીર પ્રણમું ત્રિકાલ. વિહરમાન વિસઈનાં નામ અતીત અનાગત નઈ વર્તમાન ઋષભ ચંદ્રાનન વારિણ પ્રકાર વર્ધમાન પ્રતિમા શાશ્વતી સાર. ૧૦ હવણ તીરથ જેહનું સહી તે ભગવંતની સેવા લહી; ચુવીસમા જિણેસર વીર ગુણસાગર મંદિરગિરિ ધીર. ૧૧ ક્ષિત્રિીકુંડ સિદ્ધારથ રાય ત્રિસલાસણું તેહની માય; સેવિન કાંતિ ઝલહલઈ દેહ લંછન પંચાનન વલી તેહ. ૧૨ સમોસરણિ અઈઠા ભગવંત સેવા સારઈ ચઉઠિ ઈંદ્ર; એકાદશ ગણધર કરઈ આણંદ ચઊદ સહિસપર મુણિંદ. ૧૩ ચંદનબાલા જે ભગવતી સહસ છતીસઈ તે મહાસતી; ડુઢ લાષ નવ સહિસ શ્રાવક સાર અઢાર સહસ ત્રણિલાષ શ્રાવી
પરિવાર, ૧૪ એ સંધ્યા શ્રીવીરપ્રતિબંધ છતા મયણ માયા લેભ ક્રોધ; વીર ભણઈ સુણ ગેયમા વચન ધરો એક મનમાહિ. ૧૫ ચઉદ રાજલોકતણું સરૂપ મધુરપણુઈ કહિ ત્રિભુવનભૂપ; અનંત પદારથ છઈ જગમાહિ અનંતવાર ફરશા પ્રવાહિ. ૧૬ સાયર દીપ અસંખ્ય જેય ન્યાને પ્રમાણિ કહી તેય, જબૂદીપ ધાતકીખંડ પુષ્કરવાર અરધું અખંડ ભરત ઈરવત મહાવિદેહ જિહાં ધર્મ નામ વલી કહીઈ તિહાં. ૧૭ પાંચ મહાવદ પાંચઈ મેરૂ ભરત ઐરાવત અલગેરૂ ફેર પાંચે મહાવિદ સાઠિ સુવિજઈ મુગતિક્ષેત્ર સદા તિહાં ભજઈ. ૧૮ ભરત ઍરવત મહાવિદ થઈ કર્મભૂમિ પનર એ કહી; રાષભથકી શ્રી અજિત વિચાલિ સત્તરિસુ જિન તેણુઈ કાલિ. ૧૯
(૧૧૭)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org