________________
ઈણ પરિ તેર બિહાસિયઈ વચ્છરિ, સમરિગ લાડણ પરિણુય વચસિરિ,
ઘત્તા,
વયાણ ચલૂવિ વય ચલૂવિ ભીમ વરપબ્લિ, સામહણી જાનસઉં રૂદપાલ આવિઉ સુવિથરિ, પરિણુવિલ દિખસિરિ, સમરસિંહ જિસુકુસલ સુહગુરિ. જય જય રઘુ ઘણુ ઉછલિઉ ઉધ્ધરિય૩ ગુરૂવંસુ, રંદપાલ અનુ ધારલહ નચઈ જગિ જહંસુ. દિલ્સ સોમપહો મુણિ તસુ નામુસવણઆણંદણું અમિય જેણ જિમજિમ ચરણ આઘાર ભરિસહ મેહએ દિક્ષ્મ સિરિતેમ તેમ. પઢઈ જિણાગમપમુહ વિજજા વલી રસિયસે વિજજએગુણગણહિં; અહ ઠવિઉ વાયણાયરિઉ જેસલપુરે ચઉદ છડુત્તરે સુહગુહિં. ૩૧ સુવિહિ આચારિ વિહારૂ કરંતઉ, વાણુરિઉ ગણિ સમપહે; દુવિહ સિરે કાસુગીયલ્થ સંજાય૩ ગચ્છ ગુરૂ ભારૂદ્ધરણ સહી. ૩૨ તયણ જિણચંદસુરિ પટ્ટિ સંતાવિલ સિર તરૂણપહાય રિષરાએ; ચઉદ પનોત્તરે ખંભતિર્થેપુરે માસ આસાઢ વદિ તેરસીએ. ૩૩ સિરિ જિણઉદયસૂરિ ગરૂય નામેણુ ઉદય ભાગ સોભાગનિધિ, વિહરએ સિંધુ મેવાડ ગૂજર પમુહ દેસે સુરેપઈ સુવિધિ. ૩૪
ઘત્તા,
એ
બિ હું ચરિજણ તારી વાટ.
ભાલ નિમ્મિઉ ભાલુ નિશ્મિઉ નામુ અભિરામુ, સોમપહ મુણિ રણ સુગુરૂ પાસિ સે પઢઈ અહનિસિ; વારિઉ કમિ કમિ હયઉ ગચ્છમારૂ ધરિ જાણિ ગુણવંસિ; સિરિ તરૂણપહઆયરિએ સિરિજિણચંદહ પાટિ, થાપિઉ સિરિ જિણુઉદયસૂરિ વિહરઈ મુનિવર થાટિ. ૩૫
(૮૪)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org