________________
મેં પરિણાવિન દિખસિરિમાઈ ભણઈ વરનારિ, કુમરૂ ભણુઈ વિષ્ણુ દિખસિરિ અવર ન મનહ મઝારિ. ૨૨
ભાસ,
અહ જાણેવિણુ સમરિગ નિચ્છઉ,
કારાવઈ વય સામહુણ તઉ; મેલિય સાજય ચાલઈ નિયપુર,
ધવલ ધુરંધર જેત્રિય રહવર, ચાલુ ચાલુ હલિ સહિ ગિહિં,
સામહિ ધારકનંદણવર પરિણય મહિ; ઈમ પભણુંતીય સુલલિય સુંદર,
ગાયહિ મધુર સરિ શ્રીય હરિસભરી. કૃમિ કમિ જાન પહૂતીય સુહ દિણિ,
ભીમપલીપુરે ગુરુ હરબિઉ મણિ, અલ્ડિંહિ સિરિવીરજિસુંદહ મંદિર
મંડિયહ કિ નંદિ સુવારિ. તરલ તુરંગમિ ચડિયઉ લાડાણુ,
માગણ વંચિય દાણ દિયઈ ઘણું કçય અણુવરિસઉં સમરિગ વર,
જિમ સરસઈ કિરિ કાલિગ કુમર. આવિઉ જિણહરિ વરુ મણહરવઉ,
દિખકુમારિયસઉ હથલેવલે, જિકુસલસૂરિ ગુરો આપુણિ જેસિ0;
હમઈ કલાનલિઅ વિરઇ વિઉ. વાજઈ મંગલર ગુહિર સરિ, દિયઈ ધવલ વરનારિ વિવિહ પરિ;
(૮૩)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org