________________
ગયા. અને શેઠને ત્યહાં અનુક્રમે સાત પુત્રો ને પાંચ પુત્રીઓ મળી બાર સંતાન થયાં.
. કેઈ એક વખતે ફરતા ફરતા ઉપાધ્યાય પાછા તે નગરમાં આવ્યા. અને શેઠને કહ્યું કે–ત્યમે આપેલા વચન પ્રમાણે એક પુત્ર મહેને આપો.” શેઠે સાતે પુત્ર બતાવી, ખુશીમાં આવે તે લઈ લેવા પ્રાર્થના કરી. ઉપાધ્યાયે બરદરાજ નામના પુત્રને સારા લક્ષણવતે જોઈને લઈ લીધો. થોડા વખત પાસે રાખી, પછી તેને (બરદરાજને) પાર્ધચંદ્ર દીક્ષા પણ આપી. આ પછી પાશ્વ ચંદ્ર સાધુઓના આચાર યથાયોગ્ય નથી” એમ સમજીને શુદ્ધ મહાવ્રત પાળવાને (!) અને સંયમ વિશુદ્ધતા (!) સિદ્ધ કરવાનો પ્રયત્ન આરંભ્યો, અને તેઓ પાટણ આવ્યા.
એક વખત રંગમંડણષિના બે ન્હાના શિષ્ય, કે જેઓ બન્ને ભાઈઓ હતા, એમ હૃદયમાં વિચારવા લાગ્યા કે અહિં સાધુના ગુણે દેખાતા નથી, માટે શુદ્ધ પંથને આરાધીએ.” એમ વિચારી ગુરૂની આજ્ઞા લઈને વિચરતા વિચરતા પાટણ આવ્યા. તેઓ શુદ્ધક્રિયાની ભાવના રાખતા હતા. અને એમ ધારતા હતા કે-કે શુદ્ધક્રિયાવાન મળી જાય, તો હેમની પાસે રહીએ. પાટણમાં પેસતાંજ દિવસની પાછલી છ ઘડી રહે, હેમને ઉપાધ્યાય
આ સિવાય પ્રાચીન તીર્થમાળાઓમાં પણ નાગપુર (નાગોર) નું નામ એક તીર્થ તરીકે લેખાયેલું જોવામાં આવે છે, જહેમ-શીલવિજયજીએ પિતાની, તીર્થમાળામાં લખ્યું છે – _. “નગર નાગરિ આવ્યા જામ પાસાકિણેસર ભેટ્યા તામ.” ૮૪
રત્નાકરગચ્છીય જિનતિલકે કરેલી ચૈત્યપરિપાટીમાં પણ “જાલઉડિ નાગરિ નઈ ઉચિ પાસ” લખી તીર્થ ગણાવ્યું છે. આવી રીતે શ્રીકલ્યાણસાગરે પણ પિતાની તીર્થમાળામાં આ નગરને પાર્શ્વનાથના તીર્થ તરીકે ઓળખાવ્યું છે. વળી મેઘવિજયઉપાધ્યાયે તો પિતાની સં. ૧૭૨૧ માં બનાવેલી અને પિતાને હાથે લખેલી તીર્થમાળામાં અહિંના પાર્શ્વનાથનું વિશેષ નામ-નવરેબપાશ્વનાથ” પણ જણાવ્યું છે. '
(૧૧)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org