SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ અહ સયલ લખણું વાણિ સુવિખણું, સૂરિ હૂણ સમર કુમાર, ભણઈ તુહ નંદણે નયણે આણંદ, પરિણુઉ અહ દિગ્બાકુમારિ, (ઇય) ભણીય પત્ત ગુરૂ ભીમપલ્લી પરે, તં વય રયણ જિમ રૂપાલ; ધરવિ નિય ચિત્તિ સયહિ આલેચએ, તે સર્વ સુણઈ સેજિ બાલે. તયાણ નિય જણણિ ઉછંગિ નિવડેવિ, સંવએ રાહડી વિવિહ પરે, ભણઈ જિણકુસલસૂરિ પાસિ જાઅછએ, માઈ પરિણાવિ ભૂંસા કુમારિ. માઈ ભણુઈ નિયુણિ વચ્છ ભેલિમ, તઉ નવિ જાણુઈ તાસુ સાર; રૂપિ ન રીજએ મેહિ ન ભજએ, દેહિલી જાલવી જઈ અપાર. લોભિ ન રાચએ મણિ ન માચએ, કાચએ ચિત્તિ સા પરિહરએ; અવર નારી અવલેયણિ રૂસએ, આપણુપ રૂપિં સત વરએ. ઈસિય અને રીય વાત વિપરીત, તાસુ તણી છઈ ઘણી સભ્ય; સરલ સભાવ સલુણડા બાલા, કુણુ પરિ રંજિસિ કહિન વછ. તેણુ કમલદલ કલ કેમલ હથ, બામ બાઉલિ દેસિ તલે; (૮૧) ક Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004603
Book TitleAetihasik Ras Sangraha Part 3
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy