________________
તાસુ કુચ્છસરે પુજલસુબ્બરે,
અવયરિઉ કુમરૂવરૂ રાયહંસે; તેર પંચપુત્તરે સુમિણસંસૂઈG,
જાયઉ પુસુનિયકુલવયંસે. કરિઉ ગુરૂ ઉચ્છવ સુણિય જય જય રવ,
દિનુ તસુ નામુ સેહગસારં; સમરિગે ભમર જિમ રમઈ નિય અંગણિ,
કમલવણિદિણરયણિ બહુ પયાર. લેય લેણદલે અમિય વરિસંતઉ,
વઢએ સુત્ જિમ:બીયચંદે, નિત્ત નવ નવ કલા ધરઈ ગુણનિમ્મલા,
લલિયલાવન્નસહમ્મદે.
ઘા
,
અOિ ગુજજર અલ્થિ ગુજજર દેસુ સુવિસાલુ, જહિ પહણ પુરૂ નયર જલહિ જેમ નરરયણિમંડિG, તહિ નિવસઈ સહુવા રૂપાલ ગુણગણિ અખંડિ6; તસુ મંદિરિ ધારલઉયરે ઉપન્નઉ સુકુમારૂ, સમર નામિ સો સમર જિમ વઈ રૂવિ અમરૂ. ૮ અહ અવર વાસરે પલ્હણે પુરવરે,
ભવિય જણકમલવણહયંત; પતુ સિરિ જિણકુસલ સૂરિ સૂવમે,
મહિલે મેહતિમિરહરતો. વંદએ ભક્તિરણ ઉત્કંઠિe,
રૂપાલ પરીવારજુત્તો ધન્ન ઉવએસ દાણેણ આણંદએ, સાદર સૂરિ રાઉ વિતો.
(૮૦)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org