________________
પુણ્યરત્નસૂરિ તેજ કે જેઓનું ઉપર નામ લેવામાં આવ્યું છે, અને જેઓનાગપુરીય શાખાના હતા. ઉપાધ્યાય, ચાહડશાને ત્યાં આવ્યા. “સિત્તરે માસ આસાઢ સુદિ તીજ દિન નગર જેવાણુ પરસ કીધે; સકલ હિંદુવાણ દીવાણુ વિચ સામઠો શ્રીમહારાજ ભલા સુજસ લીધો.”આ૦૯
એકંદર ૧૩ કડીની આ કવિતા છે.
૪ વાચનાચાર્ય શ્રીવલ્લભગણિએ જોધપુરમાંજ સં. ૧૬ દ૭ ની સાલમાં રાજા સૂરસિંહ, કે જહેણે સ. ૧૫૯૪ થી ૧૬૧૯ સુધી રાજ્ય કર્યું હતું,
ના સમયમાં “અભિધાનચિંતામણિ ની “સારેદ્વાર” નામની ટીકા બનાવી હતી.
(૧) નાગપુરીયશાખા–વાચાર્યશિષ્યસંતતિઃ શારિવા' અર્થાત એક આચાર્યની શિષ્ય પરંપરાને શાખા કહેવામાં આવે છે. આ શાખાની ઉત્પત્તિ, બૃહદ્દગચ્છમાંથી સં. ૧૧૭૪ માં શ્રીવાદિદેવસૂરિથી નાગપુર (નાગોર) માં થઈ હતી. અને તે-નાગપુરમાં, કે જહેને નાગોર, અહિપુર, નાગર વગેરે નામોથી ઉલ્લેખ જોવામાં આવે છે, થવાથી જ હેનું નામ નાગપુરીયશાખા પડવું હતું. આ શાખાની ઉત્પત્તિ થઈ; હારથી જ કેટલાક હેને “નાગપુરીયાપા એ પ્રમાણે કહેવાને દાવો કરે છે, પરંતુ તે ઠીક નથી. કારણકે જહે સમયમાં આ શાખા નિકળ્યાનું સિદ્ધ થાય છે, તે સમયમાં તપા” કહેવાનું કંઇપણ કારણ નથી. કેમકે–તપા” બિરૂદ જ સં. ૧૨૮૫ પછી થયેલ છે, તો પછી સં. ૧૧૭૪માં “નાગપુરીયતપા” કહેવાય જ કેવી રીતે ? આ સિવાય આ શાખા નિકળ્યાના સંવતમાં પણ છેડે મતભેદ જોવાય છે. એટલે કે હારી પાસેની એક ૪૧ પાનાની પટ્ટાવલીમાં આ શાખા નિકળ્યાને સં. ૧૧૭૭લખ્યો છે. આવી જ રીતે અમદાવાદ, શામળાની પળના “જૈનયુવકમંડળે” હમણાં બહાર પાડેલ નાગપુરીયતપાગચ્છની પટ્ટાવલી' (ખરી રીતે નાગપુરીય તપાગચ્છનહિં, પરતુ પાયચંદગ૭ની) નામની બુકમાં પણ આ શાખા સં. ૧૧૭૭ માં વાદિદેવસૂરિથી નહિ, પરંતુ હેમના શિષ્ય પદ્ધપ્રભસૂરિથી નિકળ્યાનું જણાવ્યું છે. પરંતુ આ હકીકત પ્રમાણુવાળી નથી. કેમકે-ચંદ્રકીર્તિસૂરિએ પિતાની બનાવિલી સારસ્વતવ્યાકરણ–દીપિકાની પ્રતિમાં રહે શ્લેક આપ્યો છે, તે ઉપરથી સ્પષ્ટ જણાય છે કેદેવસૂરિથી સં. ૧૭૪ માંજ આ શાખાની પ્રાસંદ્ધિ થઈ. તે લેાક આ છે –
(૮)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org