________________
આ વખતે પુણ્યરત્નસૂરિ' ( કે જેઓનું રાજ્યમાં મહુ માન હતું), સારત્ન પન્યાસ અને હેમના શિષ્ય પાર્શ્વચંદ્ર ( કે જેઓ લઘુ વયથી ઢી લઈને સૂળ સિદ્ધાંતાના અભ્યાસ
*
(૧) પુણ્યરત ‘ સૂરિ ’ હતા કે કેમ ? એ એક વિચારણીય વિષય છે. કેમકે હેમ આ રાસમાં પુણ્યરત્નને સૂરિ’ તરીકે ઓળખાવ્યા છે, તેમ અમદાવાદ શામળાની પાળના જૈન યુવકમંડળે હમણાં બહાર પાડેલ · નાગપુરીય તપાગચ્છની પટ્ટાવલી ’ ( વાસ્તવમાં તે પાયચંદ ગચ્છની પટ્ટાવલી છે. ) નામની ચેાપડીમાં પણ પુણ્યરત્નને ‘સૂરિ’ બતાવ્યા છે. ચ્હારે ઇડિયન એંટિકવેરી’ના જુલાઇ સ. ૧૮૯૪ના અંકમાં છપાયેલ પાયચંદ ગચ્છની પટ્ટાવલી માં પુણ્યરત્નને પ‘ન્યાસ’ બતાવ્યા છે. હવે એ વિચારવાનુ છે કે જો પુણ્યરત્ન, ‘સૂરિ’ હતા, તે તેઓને ‘મૂરિ’ પદવી કાણે અને કારે આપી? તે કંઇ જાણવામાં આવતું નથી. વળી નાગપુરીય તપાગચ્છની હે પટ્ટાવલી, અમદાવાદથી બહાર પડેલ ચેાપડીમાં અને ઇડિયન એટિકવેરી’ માં છપાયેલ છે તે આ પ્રમાણે છેઃ— ૩ લક્ષ્મીનિવાસરિ ૪ પુણ્યરત્નસૂરિ
૧ પૂર્ણ ચંદ્રસૂરિ
૨ હેમહંસર
આ પ્રમાણે નાગપુરીય તપાગચ્છની પટ્ટાવલી તરીકે ભુતાવવામાં આવે છે, પરન્તુ આ પરંપરા નાગપુરીય તપાગચ્છની પટ્ટાવલીમાં છેજ નહિં. નાગપુરીય તપાગચ્છની પટ્ટાવલી આ પ્રમાણે છેઃ---
૧ પૂર્ણ ચંદ્રસૂરિ ૨ હેમસરિ ૩ રત્નસાગરસૂરિ
૪ હેમસમુદ્રસૂરિ
૫ હેમરત્નસૂરિ
૬ સેમરત્નસૂરિ
૫ સાધુરત્નસૂરિ ૬ પાર્શ્વચંદ્રસૂરિ
Jain Education International_2010_05
૭ રાજરત્નસૂરિ
૮ ચંદ્રકીર્ત્તિસૂરિ
૯ હર્ષ કીર્ત્તિસૂરિ
(જૂએ, નાગપુરીય તપાગચ્છની પટ્ટાવલી તથા ચંદ્રકીર્તિ સૂરિષ્કૃત ‘સારસ્તવ વ્યાકરણ દીપિકાની પ્રશસ્તિ, )
*
ઉપર્યું ક્ત બન્ને પટ્ટાવલીઓની વિરૂદ્ધતા જોતાં એમ માલૂમ પડે છે કે—પાયચ ગચ્છની પરંપરાને મૂળ પરંપરાની સાથે મેળવવાની ખાતર પાર્શ્વચંદ્રથી પૂર્વમાં એલ કેટલાંક નામેાની સાથે સૂરિ' શબ્દ લગાવી દેવામાં આવ્યા છે. હેવી રીતે, ત્રણ સ્તુતિને માનવાવાળા પોતાની પરંપરાને મૂળની સાથે જોડવા માટે પેાતાની પૂર્વનાં કેટલાંક
(૫)
For Private & Personal Use Only
www.jainelibrary.org