SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ પાટી વડીલ લેષણિ લહઈ વિપ્ર વિનય કુંઅર તેહવઈ; કલા બહુત્તરિ કરઇ અભ્યાસ માત તાત મનિ પૂરઇ આસ. ૧૨ કે વ્યવહારી વિપ્રહતણ છાત્રપાત્ર આઈસઈ ઘણુ; ભણતાં કેઈમ કરિસિઉ કાણિ અધ્યારૂની વારૂ વાણિ. ૧૩ વિપ્રપુત્ર પાસઈ કિણિ કમિ પડીક માગિઉ કુંઅર સુધર્મિક તતષિણિ બંભણિ આવિઉ તામ લીધઉ પડીઉ પડીઉ તા. ૧૪ તે વડીલ ભાગ જાણઉ માગઇ વિપ્ર દુષ્ટ પ્રાણી; નવ નવ ષડીઆ આગલિ ધરઈ તે ઊપરિ તે દષ્ટિ ન કરઇ. ૧૫ માહરૂ તેહજિ વડીલ આપિ સેઇ સુધર્મ પડિ સંતાપિ, તુ તુઝ ભેજન કરવા દિઉં જઉ છું માહરૂ ષડીઉ લે. ૧૬ ચડીઆ કપિ ચાલ્યા ઇંકમનિ ગ્યા વઢતા અધ્યારૂ કદ્ધિ, વાય પંડિત તુહઈ ન રહઈ વિકટિયા એક એકન કહઈ. ૧૭ વિપ્રપુત્રિ ધુરિ દેઈ ગાલિ કૂર કરંબુ તુઝ કપાલિક જુ પાઊં તુ બંભણ સહી નહીતરિ ભરડઉ ભણિજે ભઈ. ૧૮ તવ તેષાં બેલિફ સુધર્મ જોજે બંભણ માહરૂં કર્મ મૂઉં ન મારૂં તુઝ પ્રાણીઉ નહીતરિ નહી સુધઉ વાણીઉ ૧૯ સંઈ પટ વરીસ બાલક સુણઉ સઇ પાટિ ઉદય તસુત; લાવઉ સંઘ સહિત તુણે જઈ ઈમ કહીનઇ દેવી ગઈ. ૨૦ સંઘ સહિત ચાલ્યાં તિણિ કામિ પેહતા સુગુરૂ પલાસી ગામિ, પુણ્યસાર ઘરિ ગુણસુંદરી મેહલ્યાં આસણ આદર કરી. ૨૧ સુગુરૂ ભણઈ સુણિ ગુણસુંદરી આવ્યા દેવિ વચનિ તુલ્બ ઘરી; સ્વામી કાજ કહુ અ કસિઉં જઉ સીઝઈ તુ કીજઈ કિસિઉં. ૨૨ સુગુરૂ ભણઈ તે મેટું કાજ તુક્ષ્મ બેટાઈ દેસિઉ રાજ; અહો આવ્યા છઉં લેવા ભણી આપુ ભિક્ષા તુટ્યું પુત્રતણું. ૨૩ ગુણસુંદરિ તવ થઈ ગલગલી સુણીય વયણ શ્રવણે અંગુલી; લાષીણા ગુરૂ તુા નહીં લાજ મઝનઇ આંધ લાઠી આજ. ૨૪ ભણઈ સંઘ સુણિ ગુણસુંદરી તું થાઈસિ મહિમામંદિરી, તુઝ સુત જગ આધા લાકડી હસઈ વાત કહુ કુણવડી. ૨૫ [ ર૯ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004602
Book TitleAetihasik Ras Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy