SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ગઈ यशोभद्रसूरिरास. ભાણુઇ કરઈ કયવાર જસ જસભદ્રસૂરિ ચરિત્ર; ભણતા ગુણતાં નિસુણતાં કાયા હુઈ પવિત્ર. ૧ સંઘ ભણઈ સહિ ગુરૂ સુણઉ તે તો કહુ એકતિ; શ્રી જસભદ્રચરિત્ર અહ્મ સુણવા જરીય સુવંતિ. જસ નામઈ જસ વિસ્તરઇ પ્રણમતાં પરહેડિ; મુનિ લાવણ્યસમય ભણઈ લહઈ સંપતિ કેડ. સરગછિ પંચસઈ યતીતણ પરિવાર, ઈશ્વરસૂરિ સુગુરૂ સદા પાલઈ પંચાચાર. ષટ વરષાવધિ ષટવગઈ ત્યાગ કરિ રષિરાજ; બદરીદેવી મનિ ધરી ગુરૂપદ દેવા કાજિ. પાત્રિ પવિત્રિ તે અવતરી દેવી જોવા લાગ્ય; દેવહ ગુરૂ સંઘહતણી દીધી આણ અભંગ. ગુરૂ જંપઇ દેવી સુણુઉ તિસિઉ નહી પરિવાર પદ દીજઇ ગુણિ અગ્નલઉ ગછ સકલ શિણગાર. દેવિ ભણઈ ભગવન સુણ અછઈ પલાસી ગામ; પુણ્યસાર વિવહારીક ગુણસુંદરિ સ્ત્રીય નામ. સુપનિ હિમાચલ આવીઉ જનમિઉ પુત્ર સુધર્મ દહદસિ હોસઈ દીપ, ઉદયવંત જસ કમ. લહૂઆ લગઇ લંક્ષણ ઘણુ રૂપઈ હરાવઈ ઇંદ; સમવય સહામણુઉ દીઠ અતિ આણંદ. ચઉપઈ. વારૂ વિપ્રતણી સાલ પિતઈ પંચ વરસનુ બાલ; મેહલિઉ ભણવા ઉછવ ઘણઈ માત તાત ઊલટિ આપણઇ. ૧૧ [ ૨૮ 1 ૧૦ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004602
Book TitleAetihasik Ras Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy