SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિવિણ માસ દિન આઠ પ્રમાણ મુઝ ઉપવાસ હૂઆ સુણિ જાણ કહી વાત તે તુઝ મનિ વસી માહર ચિત્ત નહી તે તિસી. ૬૧ રષિ જંપઇ સુણિ મઝ ભાષડી એકવીસે પહચઈ આપડી; મંડક ગણિયાં હૂઆ એકવીસ હૂઈ શિમરસિ પારણું જગીસ ૬૨ મનિ ચમકિલ મેટ મુનિરાય ઊઠિઉ કહુડ કેડિ જાય; આપ સરૂપ કહી કહઈ તાય કહુ મુનિવર મઝ કે, આય. ૬૩ રષિ ચિંતઈ ગુરૂનું ઉપદેશ એહનું આય અછઈ લવલેસ સુણિ કન્હડ મમ કરિ બહુ આસ આઈ તુન્નારું છ છ માસ; ૬૪ ષિમરસિવયણે દીક્ષા વર કુસમવૃષ્ટિ તિહાં સુરવર કરઈ; જર્મસવાડા તપિ ગવઇ દેવલકિ સુરપદ ભગવઈ. ૬૫ કન્ડક્રુઅર ૫હતી મનરૂલી અવર અભિગ્રહ લીધઉ વલી, રિષિ આષડી હતી તે ફલી કરિઉં પારણુઉં ન કહિઉં અલી. ૬૬ પટ્ટહસ્તી રાઉ સિંઘલતણુઉ મદ ભંભલ પાડઈ ગઢ ઘઉં, સૂડિ કરી પંચ મેદિક દે તુ ષિમરસિ પારણઉં કરેઇ. ૬૭ પંચમાસ મુનિ દિવસ અઢાર ગ્યા ઉપવાસ ન કીધી વાર; તિણિ અવસરિ આરંભ ત્રેડી ઍષલ મેડી થંભ. ૬૮ સિંધુલપ હસ્તી મદ ભરિઉ પાડઈ ગઢ પાયક પરિવરિ; નગર સકલ ધંધોલિઉ જામ ષિમરસિ દષ્ટિ પડીઉ તામ. ૬ કદઈનઈ સૂન હાટિ મેદિક પંચ લીયા નવિ ઘાટિ, લાંબી લસરક સૂઈ કરી દીધી રિષિનઈ ઊલટ ધરી. ૭૦ હસ્તી મદિ પરવસિથી ટલિઉ બાંધિઉ થંભિ સબલ સાંકલિઉ, રષિ પારવિઉ મેદિક મિલ્યા ષિમરસિ ઈસ્યા અભિગ્રહ ફલ્યા. ૭૧ લેક ઘણા મિથ્યામતિ ટલ્યાં સમકિત સરિસા આવી મિયાં; પસૂઅપશુઈ જે દીધું દાન આપણુ પાહઈ પસૂ પ્રધાન. ૭૨ જે જે મહીઅલિ મેટા જાણ હરા હસ્તી કર વષાણુ કરી પારણુઉં ઊઠિયાં જામ વલી અભિગ્રહ લીધઉ તામ. ૭૩ રાડાગારી બંભણિ પંડિ સામૂસિ૬ કલિ કરઈ પંચદ્ધિ, Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004602
Book TitleAetihasik Ras Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy