________________
હું સરસામી મઈ મનિ ધરિ૬ રષિ પીડા દેવી મઈ કરિઉં. ૪૭ ઋષિપયજલિ છાંટઉ રે અંધ જિમ બાલક મૂકાઈ બંધ; કહિઉં કરેલું તિમ ઈંટિયા જિસ બાલક બંધ મૂકાણુ તિસ. ૪૮ માયબાપ હરષિયાં બહુ ચિત્ત રષિ આગલિ મેહત્યાં બહુ વિત્ત; રષિ સન્મષ નહિ જોઈ લગાર મેહત્યાં જિહાં જીરણ ઉદ્ધાર. ૪૯ એ રષિ રષિમાહિં પરધાન એહન દેવ દીઈ બહુ માન; જ જે કીધું તું તે સહિ૬ લેકે ષિમરસિ નામજ કહિઉં. ૫૦ લોક ભગતિ દીડી અતિષરી ચાલિઉ તસુ આદર પરિહરી, નિવરું ઠામ અપૂરવ લહિ૬ ગિરિકંદરિ પર્વતિ જઈ રહિ8. ૫૧ તિહાં તપ કરઈ અનેક પ્રકારિ લીઇ અભિગ્રહ સબલ અપારિક જાં નવિ પહુચઇ તાં ઉપવાસ સવિ અભિગ્રહ પહચ તાસ. પર સુપનજિસિઉ દીસઇ સંસારિ એ કાયા કારિખી વિચારિક જ જીવું તાં પાસું પરૂં એક અભિગ્રહ લઇ આકરૂ. નાહશુડિય રાઉત કન્હડઉ કેસગવંતઈ મનિ દમણ, ભિક્ષા એકવીસમુંડા દેઈ તુ જમરસિ પારણુ કરેઈ. ઈણિ અવસરિ રાઉત કન્હડઉ રાજથિકી કાઢિ નન્હડ; નગરી ધારાપુરી મઝારિ સિંધલનુપ સેવઈ સુવિચારિ. સહસગમંદતણુઉ એ ઘણું પાયક પરઘઉ રદ્ધિ ઘણું રાઉ પરાણુઈ વાલઉં રાજ તુ મઝ કયારઈ સીઝઈ કાજ. ઈમ આશા પૂરિ નરરાય થિઉછઈ પાયક કર્મપસાય; નાહી કેસ ગલતઇ જાઇ ઊમણુદ્દમણ ચહુટામાહિ. પાયક પાલટી આધાટિ જઈ અઈઠઉ કઈ હાટિ; મસ્તકિ કૃષ્ણ કેસ વષર ષિમરસિ ભિક્ષા કારણિ ફરઈ. ૫૮ કીધું સાદ દેઈ કાર લઈ રષિ ભિક્ષા દેઉં સાર; દીધા કુંતાતણુઈ જે અણુ તવ મંડક મુનિ જોઈ ગણી. ૧૯ કિસિઉં ગણસિ દીધાં કેતલાં તુઝ ભાગઇ આવ્યા તેતલા; રષિ બેલઈ મુઝ લેભ ન કેઈ જેલ અભિગ્રહ પહુત હોઈ. ૬૦
૫૫
૫૭
કિસાનણ લઇ રસિ મિ જોઈ હe.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org