________________
“આજ લગ” કેતાં જલ ભરિયાં અઋઇ નામિ ઋણુઈ પરવર્યા.”૮૬
એક વખત આહડના ભદ્રવ્યવહારીએ શત્રુજય, અને ગિરનારની યાત્રા નિમિત્ત રાજાની આજ્ઞા લઈને સંઘ કાઢચે. આ સ ઘમાં શ્રીયાભદ્રસૂરિ પણ સાથે હતા. અનુક્રમે સંઘ અણહિલ્લુપુર પાટણની નજીકના પ્રદેશમાં આળ્યેા. આ વખતે પાટણના રાજા મૂલરાજ, કે જે ઘણા વખતથી યોાભદ્રસૂરિની તારીફ સાંભળતા હતા, તે સ ંઘની સ્ડામે આવ્યેશ, અને આચાર્યને નમસ્કાર કરીને ઘણેા ખુશી થયા. રાજાએ આચાર્ય શ્રીને કહ્યું કે- મ્હારા મનમાં એવી અભિલાષા છે કે-આપ મ્હારા નગરમાં સ્થિરવાસ કરીને રહેા.
આચાર્યે કહ્યું: – · એક સ્થાને રહેવુ, એ અમ્હારી આચાર નથી, તેમ કરવાથી તા ગચ્છને વ્યવહાર લેાપાઇ જાય
>
રાજાએ કહ્યું—‹ ઝ્હારે એમ છે, તેા પછી આપ કૃપા કરીને એક વખત મ્હારે ત્યાં પધારી, આપના ચરણરજથી સ્થાનને પવિત્ર કરે. ’
સૂરિજી રાજને મ્હાં ગયા. એક કમરાની અંદર પેઠા, એટલે રાજાએ કમાડ અંધ કરી દીધાં. અંદરથી આચાર્યશ્રીએ
કહ્યું:---‘ રાજન ! જબરદસ્તીથી તે હું નહિંજ રહ્યું. ' એમ કહી વિદ્યાના મળથી પેાતાનુ લઘુરૂપ બનાવી, કમાડના છિદ્રમાં થઇને બહાર નિકળી ગયા. અને આકાશગામિની વિદ્યાથી ઉડીને સધ ભેગા થઇ ગયા. તે પછી એક માસ માકલીને આચાર્ય રાજાને ધર્મલાભ કહેવરાવ્યે.
(૧) મૂલરાજ તે સમય, ટેંડરાજસ્થાન ( ગૌરીશકર હીરાય દ એઝાજી સંપાદિત ) ના પૃ૦ ૪૩૨માં, (કાર્તિકાદી) વિ॰ સ૦ ૧૦૧૭ થી ૧૦પર (૪૦ સ૦ ૯૬૧ થી ૯૯૬) સુધીનેા બતાવ્યે છે. વ્હારે કીર્તિ કો સુદી (ગુજરાત વર્તાકયુલર સાસાઇટી તરફથી બહાર પડેલ) ના પૃ॰ ૯ માં રાજના સમયના એ પક્ષા, એટલે એક ઉપરનાજ અને બન્ને વિ॰ સ૦ ૯૯૮ થી ૧૦૫૩ સુધીને આપવામાં આવ્યા છે.
[૨]
Jain Education International_2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org