________________
અંદરના ભાગમાં ભીંતમાંથી કેપ્ટન અને પહેલ વહેલી મળી આવ્યો હતો. સ્વાર પછી તે લેખ, વાજાપુરના જેનેની ધર્મ શાળામાં લઈ જવામાં આવ્યો હતે. ત્યહાંથી પછી જોધપુર સ્ટેટના શોધખોળ કરનારા અધિકારીઓ હેને જોધપુર લઈ ગયા હતા. અને તે પછી જોધપુરના મહારાજાએ હેને અજમેરના મ્યુઝિયમમાં આપી દીધો. અત્યારે પણ આ લેખ ઉપર્યુક્ત મ્યુઝિયમમાં મજૂદ છે. આ લેખની પહોળાઈ ૨ ફૂટ ૮ ઇંચ છે, અને ઉંચાઈ ૧ ફુટ ૪ ઇંચની છે. કુલ ૩૨ લાઈનોમાં કેતરાયેલો આ લેખ છે. જે કે હેને સારી રીતે સાચવી રાખવામાં આવ્યો છે,
રાતો વીર પુરિ મનિ આશ” “જિનતિલકસૂરિએ પિતાની તીર્થમાળામાં, મહાવીરનાં મદિરા હવામાં જે જે ગામનાં નામ લીધાં છે. હેમાં હથેડીનું નામ પણ લીધું છે. આથી અષ્ટ જણાય છે કે અહિં મહાવીરસ્વામીનું મંદિર હતું. અત્યારે મહાવીર સ્વામીનું મંદિર છે, પરંતુ તે ગામથી અડધે ગાઉ દૂર છે. સંભવ છે કે ગામની દિનપ્રતિદિન પડતીના લીધે આ મંદિર જંગલમાં પડી ગયું હશે.
બીજી તરફ આ શિલાલેખ ઉપર વિચાર કરતાં આ ગામમાં આવભદેવસ્વામીનું મંદિર હોવાનું જણાય છે પરંતુ તે વર્તમાનમાં નથી. રૂષભદેવસ્વામીનું મંદિર, તેજ આ મહાવીરસ્વામીનું મંદિર તો નહિ હોય? આની પુષ્ટીમાં એક બીજું પણ કારણું મળે છે. તે એ કે-પહેલ વહેલાં કેપ્ટન બટને આ શિલાલેખ, આ (મહાવીરસ્વામીના ) મંદિરની ભીંતમાંથી મળ્યો હતો, આથી એમ કલ્પના થઈ શકે કે–પહેલાં આ મંદિરમાં ઋષભદેવ ભગવાન હશે. અને પાછળથી મહાવીરસ્વામી બિરાજમાન કર્યા હોયકદાચિત એમ ૫૬ હેઈ શકે કે-આ મદિર સિવાય બીજુ એક મંદિર - ભદેવસ્વામીનું હોય, અને તે મંદિર પડી જતાં હેમાંને શિલાલેખ આ મંદિરમાં મૂકવામાં આવ્યો હોય.
આ ઉહાપોહલી સાથે લાવણ્યસમયનું વચન પણ સરખાવવું જરૂરનું છે. લાવાસમય બલિભદ્ર (વાસુદેવસૂરિ) રાસની અંદર લખે છે –
હસ્તિક ડ એહવ8 અનિધાન થપિક ગચ્છપતિ પ્રગટ પ્રધાન. ૧૨ મહાવીરઈ પ્રાસાદ વાજઈ ભૂગલ ભેરી નાદ,
[૬. ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org