________________
એતા જો આગે હુવા વિષ્ણુ મેંતા મતવંત. લિએ દીએ લેષે કરી લાખ કાટ ધન ધાર; વણીક સમા કા અવર નહી ભરણુ ભ્રૂપ ભંડાર વિસ વસાયલ વાંણિએ જુએ તે નામ કહાઇ;
* *
*
?
*
-
ગુણુ સમરથ ગુંડારથી સાહમાંહિ સમરથ; વધે નીપાયા વાંણિયા સે કાજે સમરથ.
*
૫૩
વળી ભાટે કહ્યું:——“ તમારાં બિર્દ માટે માદશાહુ સાથે હાડ પડી છે. મદશાહ કહે છે કે ગમે તેા મહાજન અન્નદાન દઈને પાતાનું ખિત્તુ ખરૂ કરી ખતાવે, અથવા એ બિરૂદને છેડી દે.
39
Jain Education International 2010_05
૫૦
77
મહાજનની સલાહ લઈને ભાટ માદશાહ પાસે ગયા, અને એક મહીનાની મુદત માગીને કહ્યું કે કાંતા મહીનામાં મહાજન અન્નદાન આપવાના ઠરાવ ઉપર આવશે. અથવા તા પેાતાનું ખિદ છેડી
દેશે.
૫૧
For Private & Personal Use Only
પર
:
ખાદશાહે તે વાત કબૂલ રાખી. હવે શું કરવું ? ’ તેના વિ ચાર કરવા ન્હાના મ્હોટા, મહાજનના દરેક માણસા એકઠા થયા:‘નાંના મેટા મત ગણા માજન સહુ સમાંન’
ચાંપશી મ્હેતા અને તેમના ભાઇ કશી, કલ્યાણુ, કમલશી, વેમલસી, નેણશી, પ્રતાપ, પદમસી, જગસી, સમરસી, અમરસી, ધસી, રૂપસી, રાજસી, તેજસી, વમાન, વીરદાસ, કેશવદ્યા- . સ, પ્રેમજી, રવજી, વીરજી, ઉગ્રસેન, નાગજી, પ્રાગજી, ગેર્શાવ્ દજી, નાનજી, કાનજી, અમીચંદ, ઉત્તમદાસ, માનજી, માણેકચ, લાલજી અને લક્ષ્મીચન્દ્વ વિગેરે મહાજન એકઠું થયું. ચાંપસી મ્હેતાએ કહ્યું કે— એક દિવસ અન્ન આપવાનુ હું માથે લઉં છું.’ ખીજા ચાર જણે મળીને એક દિવસ માથે લીધેા. એકદર સર્વના દિવસા મેળવતાં ચાર મહીના થયા. હવે બાકી રહેલા આઠ મહીનાના
[ ૪૧ ]
www.jainelibrary.org