________________
રાજગણિ, મેઘરાજઋષિ, મનજીકષિ, આનંદમુનિ અને કુંવરજીગણિ વિગેરે સાધુ અને લીલાં, રજા, ગરાં, રાજા, તારૂ, વલહી, અજીરાં, કાણ, મકાઈ, બાઈલાં, રાજા, સંપૂરાં, લીલાં અને કેડમદે વિગેરે સાધ્વીએ, એ બધો સમુદાય રાયચંદ્રસૂરિને અનુરાગી થયે.
કાચ ( કડી સંખ્યા) – “ દૂહા લેક કાવ્ય નઈ વસ્તુ આર્યા ચઉપઈ મિલી સમસ્ત સર્વ અંક ગણતાં ચઉપઈ ચઉત્રીસ સંય છનું સવિ થઈ.” ૫૧
(૩૪૯૬) અંતમાં “ઋદ્ધિ વૃદ્ધિ વંછિત કલ્યાણ નવનિધિ પામઈ થાઈ જાણ;
ભણતાં ગુણતાં અધિક જગીસ શ્રીરયણચંદનુ બોલઈ સીસ. ૫૬ . પંડિત રતન ચારિત્ર વદીત પસર્યા નિર્મલ બહુ ગુણ ગીત;
તાસ સીસ વચ્છરાજ વષાણિ પંચતંત્ર કહિઉ ગુણ જાણ.” ૫૭ ૧ મેધરાજે રાજચંદ્રસૂરિ પ્રહણ, પાર્ધચંદ્રસ્તુતિ, પાર્થચંદ્રને શોકે, સદ
ગુરૂની સ્તુતિ, પાર્ધચંદ્રગીત, રાયપણીને ટ, ઠાણુગની દીપિકા (સં. ૧૬૫૯ માં), નલ ઋષિરાસ (સં. ૧૬૬૪ માં, આ રાસ આનંદકા. મૌ. ત્રીજામાં છપાયેલ છે. અને જ્ઞાતાસૂત્ર ભાસ વિગેરે બનાવેલ છે. ૨ મનછષિ તે શ્રીવિનયદેવસૂરિ રાસના કર્તા. આ રાસ ૪ પ્રકાશમાં વિભક્ત છે રચ્યા સંવત– “ નયર વરહાનપુર જાણુઈ એ દેશ વિદેશ વિખ્યાત; સંવત સેલ છઇતાલુઈ એ સુણો ભવિયણ વાત. મ૦ ૨૩૯ શ્રીવિનયકીરિતિસૂરીશ્વરૂ એ રહ્યા તિહાં ચઉમાસિ; એક દિન ઉલટ ઉપને એ કીધઉ શ્રીપૂજ્ય રાસ. મ ૦ ૨૪૦ પિસ શુદિ સાતમિ જાણઈ એ ભૃગુવાસર સુવિનાણ; નક્ષત્ર વતી મનિ ધરે એ શિવયોગ અતિહિ સુજાણ.” મ૦ ૨૪૧ (જૂએ, ઐતિહાસિકરાસસંગ્રહ ભાગ ૩ જે.)
[ ર૧]
મ
મ ૦
મ૦
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org