________________
સુનિ, ગેપમુનિ, માધવ, કહુવાત્રષિ, ગુણરાજ, મહરાજ,
જાઋષિ, માંડણઋષિ, ગણપતિગણિ, જગમાલ, આસુંદઋષિ, વચ્છરાજ મુનિ, ગેવિંદગણિ, ડુંગર, તેજપાલ, ૧ આણંદગષએ ચાર પ્રત્યેક બુદ્ધને રાસ બનાવ્યું છે. અંતઃ“ રતનાકર ગ્રહ સંપ વરસ સમતિચંદ સંવતઈ જગીસ; પ્રત્યયબુદ્ધતણુઉં એ ચરી ભાષ્યિઉં મન આણંદિઈ કરી. સુધાસિંધૂ જસ જગત્ર વિખ્યાત વેલ તાત વિમલાદે માત; શ્રીપાસદ ગુરૂ સુગુણપ્રધાન તસ પાઈ સેવ કરું તજિ માન.
(ડક્કન કૉલેજ પૂના નં. ૩૫, સ. ૧૮૭૭-૭૮) ૨ વછરાજે પાર્ધચંદ્રસઝાય બનાવેલ છે. તે ઉપરાન્ત “પચાખ્યાન - પાઈ બનાવી છે, કે જહેની કવિતા ઘણીજ સુંદર બનેલી છે. આ એપાઇને ઉપયોગી ભાગ આપવો અસ્થાને નહિં ગણાય.
પ્રારંભમાં દેવનું મંગલાચરણ કરી પાર્ધચંદ્રને નમસ્કાર કર્યો છે-- - “સેમિકલા ગુણિ ચંદ્રમા શ્રી પાસચંદસૂરિ રાય;
ભવજલ તારણ પિતરામ પ્રણમું તેહના પાય.” આગળ ચાલતાં
“ શ્રીરાયણચંદ ગુરૂ પ્રણમી કરી આણંદ હિયડઈ અધિક ધરી;
પંચાખ્યાન તણી ઉપઈ રચિહ્યું સાવધાન હું થઈ ૧૭ પરંપરા–
વડતપગચ્છ સહઈ અતિભલા શ્રી સાધુતન પંડિત નિરમાલા; તાસ સીસશિરોમણિરાય શ્રીપાસચંદસૂરિ કેમલકાય. પોરવાડ વંશ સિણુગાર વેલગ તાત મુલઈ અવતાર; વિમલાદે માતા ઉદાર શ્રી પાસચંદ થયા ગુણધાર. તાસ પાટિ હુઆ મુનિસુદ્ધ શ્રીસમરચંદસૂરિ પ્રસિદ્ધ) પાટ પ્રભાવક તેહના સીસ શ્રી રાજચંદ સુરિ અધિક જગીસ. શ્રી મરચંદસરિ શિષ્ય ઉદાર શ્રીરતનચંદ પંડિત તસ વિચાર;
શ્રીગુરૂને પામી સુપરસાય ગણિ વચ્છરાજ જિન પ્રમણ પાય.” ૪૭ રચા સંવત“ સંવત સેલ અડતાલા તણુઈ આસુ માસ અતિરલીયામણઈ; પંચમિતિથિ ઉત્તમ રવિવાર શુભ મુહુરત એ કીધી સાર.” " (સં. ૧૬૪૮ ના આસો સુદિ ૫ રવિવાર)
* [૨૦]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org