SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૩ ] અન્યગવ્યવલિકા એાએ જ્ઞાનને અનાત્મ નિઝ-સ્વસંવેદનથી રહિત સ્વીકાર્યું છે! (૧૨) माया सती चेद् द्वयतत्वसिद्धि स्थासती हन्त कृत: प्रपंचः । मायैव चेदर्थसहा च तरिक माता च बन्ध्या च भवत्परेषाम् ॥ १३ ॥ જે માયા સતરૂપ છે, તે બ્રહ્મ અને માયા એ બે પદાર્થોની સિદ્ધિ થાય છે–અદ્વૈતની સિદ્ધિ થઈ શકતી નથી. જે માયા અસત્ છે, તે ત્રણ લોકના પદાર્થોની ઉત્પત્તિ થઈ શકતી નથી. જો એમ કહે કે માયા છે અને અર્થ ક્રિયા પણ કરે છે, તે એકજ સ્ત્રી માતા છે અને વંધ્યા પણ છે, એ પ્રકારનું કથન આપના વિરોધીઓનું સાબીત થાય છે. (૧૩) अनेकमेकात्मकमेव वाच्यं द्वयात्मकं वाचकमप्यवश्यम् । अतोऽन्यथा वाचकवाच्यकलता વતાવવાની પ્રતિમામાદ્રા | ૨૪ | જેવી રીતે સઘળા પદાર્થો અનેક હોવા છતાં પણ એક છે, તેવી રીતે તે પદાર્થોને કહેનારા શબ્દ પણ દ્વયાત્મક-એક અને અનેક સ્વરૂપ છે. આપના Jain Education International 2500 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy