SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૩ ]. શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિતા આ લેકને વિષે છળ, જાતિ અને નિગ્રહસ્થાનને ઉપદેશ આપી બીજાઓના નિર્દોષ હેતુઓનું ખંડન કરવાનું કહેનારા એવા ગૌતમ મુનિને પણ વિરત અને કારૂણિક માનવામાં આવે છે!(૧૦) न धर्महेतुर्विहितापि हिंसा नोत्सृष्टमन्यार्थमपोद्यते च । स्वपुत्रघातान्नृपतित्वलिप्सा सब्रह्मचारिस्फुरितं परेषाम् ॥ ११ ॥ વેદવિહિત હિંસા ધર્મનું કારણ નથી. અન્ય અર્થ માટે બતાવેલે ઉસગ અન્ય અર્થ માટે અપવાદ બની શકતો નથી. છતાં અન્ય લોકોનું તે પ્રકારે માનવું એ પોતાના પુત્રને મારીને રાજા બનવાની ઈચ્છા સમાન છે. (૧૧) स्वार्थावबोधक्षम एव बोधः પ્રવર િવાર્થરચાન્યથા તુ परे परेभ्यो भयतस्तथापि प्रपेदिरे ज्ञानमनात्मनिष्ठम् ॥ १२ ॥ જ્ઞાન પિતાને અને બીજા પદાર્થોને પણ જાણી શકે છે. અન્યથા કઈ પણ પદાર્થનું જ્ઞાન થઈ શકે નહિ. છતાં અન્ય વાદીઓના ભયથી અન્ય મતવાળા Jain Education International 2500 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy