SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૮ ] શ્રીધનપાલ વિરચિતા રૂ૫)જે વચને વડે કીર્તિ પામે છે, તે વચને આપના સિદ્ધાન્તરૂપ મહાસાગરનાં મંદ બિંદુઓનાં ટપકાં છે. पइ मुक्के पोअम्मि व, जीवेहिं भवन्नवम्मि पत्ताओ। अणुवेलमावयामुहपडिएहि विडंबणा विविहा ॥४२॥ (त्वयि मुक्ते पोत इव जीवैर्भवार्णवे प्राप्ताः । મનવેસ્ટમાપવાનુamતિવૈશ્વિના વિવિધ: ) (જેમ નદીના મુખમાં પડેલા વહાણના અભાવે નિમજન, દુષ્ટ જલચર પ્રાણીઓના હાથે મરણ ઈત્યાદિ વિવિધ વિપત્તિઓ પામે છે, તેમ હે નાથ!) નૌકા સમાન આપને જે જીએ ત્યાગ કર્યો છે, તે આપત્તિના મુખમાં પડેલા છે સંસાર સમુદ્રમાં વારંવાર વિવિધ વિડંબનાઓને પામે છે. वुच्छं अपत्थिागय-मच्छभवन्तोमुहत्तवसिएण । छावट्ठी अयराई, निरंतरं अप्पइट्ठाणे ॥ ४३ ॥ (उषितमप्रार्थितागतमत्स्यभवान्तर्मुहूर्तमुषितेन । ' षट्षष्टिः अतराणि(सागरोपमानि)निरन्तरमप्रतिष्ठाने॥) (હે દેવ ! બીજા ભવેની તે શી વાત કહું?) અણધાર્યો આવી પડેલા (તળિયા) મત્સ્યના ભવમાં અંતમુહૂર્ત કાળ વસીને હું (સાતમી નરકના) અપ્રતિષ્ઠાન નરકાવાસમાં છાસઠ સાગરોપમ પયત અવચ્છિન્નપણે વસ્ય. (૪૩) Jain Education International 2000 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy