________________
પુરૂષાર્થ છે, તેવા ભક્તહદય, કરૂણું અને વાત્સલ્ય રસની મૂર્તિસમા અધ્યાત્મરક્ત ૫ ૫. પંન્યાસજી મ. સા. કૃત તેને સરળ, સ્વચ્છ અને ધારાવાહી અનુવાદ પ્રવાહ આ બંન્ને વિશિષ્ટતાને સુમેળ થવાના કારણે સેનામાં સુગંધ ભળ્યા સમાન આ ભાવાનુવાદ પ્રત્યે અનેક ભક્ત હદય આત્માઓને આકર્ષણ ઉતપન્ન થયું હતું, અને રોજના સ્વાધ્યાય, ચિન્તન, મનનમાં અનેક આત્માઓએ એને સ્થાન આપ્યું હતું તેની પહેલી આવૃત્તિ ખલાસ થવાથી ઘણા સમયથી પુસ્તક અલભ્ય બન્યું હતું, અને અવારનવાર આત્માથી જને તસ્કુથી તેની માંગ રહ્યા જ કરતી હતી. તેથી તેની આ બીજી આવૃત્તિ પ્રગટ કરવામાં આવેલ છે.
આ પુસ્તકમાં જે તેત્રો ચૂંટીને દાખલ કરવામાં આવ્યા છે તે સ્તોત્ર આત્માને શ્રી જિનવરૂપની સાચી પિછાણ કરાવે છે. હદયમાં જિનેશ્વરદેવ અને તેમના શાસન પ્રત્યે ભક્તિરાગ ઉત્પન્ન કરે છે. તેનાથી સમ્યગ્દર્શન ગુણ નિર્મળ થાય છે અને આત્મા શ્રી જિન ભક્તિમાં દિન પ્રતિ દિન અધિકને અધિક રંગાતે જાય છે. શ્રી જિન ભક્તિના રંગમાં રંગાયેલા આત્માને આઠ સિદ્ધિઓ અને નવ નિધિઓ દૂર નથી. પણ આ સ્તોત્ર નું આટલું જ મૂલ્ય નથી કિન્તુ તેનાથી પણ વિશેષ છે. અને તે
Jain Education International 2500 PoEvate & Personal Use Only
www.jainelibrary.org