SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ઋષભપ ચાશિકા [ ૩૧ ] સકલ્પ વડે દુર્લભ એવા મેક્ષના સુખરૂપ ફળને આપનારા એવા આપ અપૂર્વ કલ્પવૃક્ષ (આ પૃથ્વી ઉપર) અવતર્યાં એટલે હું વિશ્વના ગુરૂ ! કલ્પ વૃક્ષેા જાણે શરમાઈ ગયા હાય તેમ અદૃશ્ય થઇ ગયા. (૬) अरएणं तइएणं, इमाइ ओसप्पिणीह तुह जम्मे । फुरिअं कणगमएणं, व कालचक्किकपासंमि ||७|| ( अरकेण तृतीयेन । स्यामषसप्पिण्यां तव जन्मनि । स्फुरितं कनकमयेनेव कालचकैकपार्श्वे ॥ ) કાલ-ચર્ચાના એક પડખે આ અવસર્પિણી (કાલ)માં આપના જન્મને વિષે ત્રીજો આરા સુવણુ - મય હોય તેમ શેાલી રહ્યો. (૭) जम्मि तुमं अहिसित्तो, जत्थ य सिवसुक्खसंपयं पत्तो । ते अट्ठावयसेला, सीसामेला गिरिकुलस्य ॥ ८॥ ( यत्र त्वमभिषिक्तो यत्र च शिषसुखसंपदं प्राप्तः । तावष्टापदरौलौ, शीर्षापीडौ गिरीकुलस्य || ) જે સુવર્ણના ર્ગાિર ઉપર આપનેા (જન્મ) અભિષેક થયા તે એક અષ્ટાપદ (મેરૂ) પર્યંત તેમજ જયાં આપ શિવ સુખની સંપત્તિ (નિર્વાણુ)ને પામ્યા તે ( વિનીતા નગરીની સમીપમાં રહેલેા આઠ પગશીવાળા) બીજો અષ્ટાપદ પર્વત, એ બે પવતા Jain Education International 2560@vate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy