SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ગરષભપચારિકા [ ર૯ ] હે કેધરૂપી અગ્નિને (શાંત કરવામાં) મેઘ (સમાન)! હે ઉત્તમ (અપ્રતિપાતી) જ્ઞાન અને દેશનની (અથવા જ્ઞાન અને દશનરૂપી) લક્ષમીઓના (આનંદ માટે) કુલ-હ (તુલ્ય)! હે અજ્ઞાનરૂપી અંધકારના સમૂહને (અંત આણવામાં) સૂર્ય (સમાન) ! હે (તપ, પ્રશમ ઈત્યાદિ) ગુણોના સમુદાયરૂપ નાગરિકેના (અથવા અનેક ગુણોના સમુદાના નિવાસ માટે નગર તુલ્ય ! આપ જયવંત-સર્વોત્કૃષ્ટ વર્તે. (૨) दिट्ठो कहवि विहडिए, गंठिम्मि कवाडसंपुडघणंमि । मोहंधयारचारयगएण जिण ! दिणयरुव्व तुमं ॥३॥ (दृष्टः कथमपि विघटिते ग्रन्थौ कपाटसम्पुटघने । मोहान्धकारचारकगतेन जिन ! दिनकर इव त्वम् ।) (અનેક ભવેથી એકત્રિત થએલ હેવાથી ) દ્વારના યુગલ જેવી ગાઢ (રાગ-દ્વેષના પરિણામરૂ૫) ગાંઠને જ્યારે મહામહેનતે નાશ થા, ત્યારે તે જિનેશ્વર! (૨૮ પ્રકારના) મોહરૂપી અંધકારથી વ્યાસ એવા કારાગૃહમાં રહેલા મને સૂર્ય સમાન આ૫નું કશન થયું. (૩) भविअकमलाण जिणरवि ! तुह दंसणपहरिस्ससंताणं । दढबद्धा इव विहडंति, मोहतमभमरविंदाइं ॥ ४ ॥ Jain Education International 2500 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy