SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૦૮ ] જિનભક્તિ જિન એ દાતા છે, જિન એ ભક્તા છે, આ સમસ્ત જગત્ જિન છે, જગતમાં સર્વત્ર જિન છે, જે જિન છે તે હું પોતે જ છું. (૩) यत् किञ्चित् कुर्महे देव ! सदा सुकृतदुष्कृतम् तन्मे निजपदस्थस्य, दुःखं क्षपय त्वं जिन! ||४|| હે દેવ! અમે સદા જે કાંઈ સુકૃત-દુષ્કૃત કરીએ છીએ, આપના ચરણમાં રહેલા એવા અમારા તે દુઃખને હે જિન! આપ ક્ષય કરે. (૪). गुह्यातिगुह्यगोप्ता त्वं, गृहाणाऽस्मत्कृतं जपम् । सिद्धिः श्रयति मां येन, त्वत्प्रसादात् त्वयि स्थितम् ।।५।। આપ અતિ ગુહ્યથી પણ ગુહ્ય રક્ષક છે. અમારા કરેલા આ જાપને આપ ગ્રહણ કરશે, જેથી આપના પ્રસાદથી આપને વિષે રહેલ એવા અમને સિદ્ધિ આશ્રય કરે. (૫). Jain Education International 2000 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy