SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનગુણસ્તવનો મહિમા [ ૨૦૭ ] શ્રી સિદ્ધસેનદિવાકર સૂરીશ્વરજી મહારાજ ફરમાવે છે કે – लोकोत्तमो निष्प्रतिमस्त्वमेव, त्वं शाश्वतं मङ्गलमप्यधीशः । त्वामेकमर्हन् ! शरणं प्रपद्य, fસર્વિસમારંવમેવ છે ? . હે અધીશ! આપ લોકોત્તમ છે, નિષ્પતિમ છે, શાશ્વત છે અને મંગળ છે. હે અના હું આપનું જ એક શરણ અંગીકાર કરું છું-આપજ સિર્ષિ અને સદ્ધર્મમય છે. (૧) स्वं मे माता पिता नेता,देवो धर्मो गुरुः परः । प्राणाः स्वर्गोऽपवर्गश्च, सत्त्वं तत्वं गतिमतिः ॥२॥ આપ મારી માતા છે, પિતા છે, નેતા છે, દેવ છે, ધર્મ છે. પરમગુરૂ છે, પ્રાણ છે, વગે અને અપવગ છે, સત્તવ છે, તત્વ છે, ગતિ છે અને મતિ છે. (૨) जिनो दाता जिनो भोक्ता, जिनः सर्वमिदं जगत् । जिनो जगति सर्वत्र, यो जिनः सोऽहमेव च ॥३॥ Jain Education International 2500 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy