________________
[૨]
શ્રીવમાનદ્રાવિંશિકા शिवोऽथादिसंख्योऽथ बुद्धः पुराणः,
पुमानप्यलक्ष्योऽप्यनेकोऽप्यथैकः । प्रकृत्याऽऽत्मवृत्याप्युपाधिस्वभावः,
स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ २ ॥
અથ–ઉપદ્રવરહિત, પિતાના તીર્થની આદિના કરનાર, તત્વના જાણનાર, વૃદ્ધ, સર્વ જીવોનું રક્ષણ કરનાર, ઇંદ્રિયજન્ય જ્ઞાનથી અલક્ષ્મ, અનંત પર્યાયાત્મક વસ્તુના જ્ઞાતા હોવાથી અનેક, નિશ્ચય નથી એક કમં પ્રકૃતિ વગેરેના પરિણામથી ઉપાધિરૂપ છતાં આત્મવૃત્તિ વડે સવભાવમય એવા તે એક જ જિનેન્દ્ર પરમાત્મા મારી ગતિરૂપ છે. (૨)
जुगुप्साभयाज्ञाननिद्राविरत्यं___ गभूहास्यशुग्द्वेषमिथ्यात्वरागैः । न यो रत्यरत्यंतरायैः सिषेवे, ___स एकः परात्मा गतिम जिनेन्द्रः ॥३॥
અથ_નિંદા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામાભિલાષ, હાસ્ય, શેક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, રતિ, અરતિ તથા દાનાંતરાય, લાભાંતરાય, ભેગાંતરાય, ઉપભેગાંતરાય, અને વીર્યંતરાય એ પાંચ અંતરાય,
Jain Education International 2500 Pobrate & Personal Use Only
www.jainelibrary.org