________________
૩૪ છૂ છૂ છું નઃ | आचार्यपुरन्दरमहावादिश्रीसिद्धसेनदिवाकरविरचिता
॥ श्रीवर्द्धमानद्वात्रिंशिका ॥
-
सदायोगसात्म्यात्समुद्भूतसाम्यः,
प्रभोत्पादितप्राणिपुण्यप्रकाशः । त्रिलोकीशवन्द्यस्त्रिकालज्ञनेता,
स एकः परात्मा गतिमें जिनेन्द्रः ॥१॥
અથ–ક્ષાયિક ભાવથી ઉત્પન્ન થયેલા જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ યોગના તાદાશ્યપણાના અનુભવથી જેમનામાં હંમેશાં સમપણું રહેલું છે, જેવોએ કેવલજ્ઞાન અને કેવલદર્શનની પ્રભાથી પિતાના શાસનમાં રહેલા પ્રાણીઓને ધર્મને ઉદ્યોત કરેલ છે, જેઓ ત્રણ લેકના સ્વામી એવા દેવેંદ્ર ભૂમીંદ્ર અને ચમરે. ન્દ્રોને પણ વાંદવા યોગ્ય છે અને જેઓ મતિ, શ્રત, અવધિ તથા મન:પર્યાય જ્ઞાનવાળા પુરૂષોના સવામી છે, એવા સામાન્ય કેવલીઓને વિષે ઈદ્ર તુલ્ય પરમાત્મા શ્રી વર્ધમાન સ્વામી એકજ મારી ગતિ હા- મને શરણ થાઓ. (૧)
Jain Education International 2000 Pobrate & Personal Use Only
www.jainelibrary.org