SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૪૬ ] શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત અદભુતસમતા, અદભુતરૂપ અને સર્વ પ્રાણીઓ ઉપર અદ્દભુતકૃપા ધારણ કરનારા અને સર્વ અદ્દભુતના મહાનિધાન એવા હે ભગવન્! આપને નમસ્કાર થાઓ પ્રકાશ અગિયારમે निधनपरीषहचमूमुपसर्गान् प्रतिक्षिपन् । प्राप्तोऽसि शमसौहित्यं, महतां कापि वैदुषी ॥१॥ હે નાથ ! પરીષહાની સેનાને હણતા તથા ઉપસર્ગોને તિરસ્કાર કરતા એવા આપ સમતારૂપ અમૃતની તૃપ્તિને પામ્યા છે. અહે મોટાઓની ચાતુરી કેઈ અદભુત હોય છે. (૧) अरक्तो भुक्तवान्मुक्ति,-मद्विष्टौ हतवान्द्विषः । अहो ! महात्मनां कोऽपि, महिमा लोकदुर्लभः ॥२॥ હે નાથ ! આપ રાગરહિત છતાં મુક્તિ-સ્ત્રીને ભોગવે છે અને શ્રેષરહિત છતાં આંતરિક દુશ્મનોને હણે છે. અહ લેકને વિષે દુર્લભ એ મહાન આત્માઓને મહિમા કઈ અદ્ભુતજ હોય છે. (૨) सर्वथा निर्जिगीषेण, भीतभीतेन चागसः । त्वया जगत्त्रयं जिग्ये, महतां कापि चातुरी ॥३॥ Jain Education International 2500 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy