________________
૧૩૮
શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત
પ્રકાશ આઠમ
સરવઐાનિ. નાતાલની . Wાતાનેારતનાશsf, ઝરના શાઝતાનની શા
પદાર્થનું એકાન્ત નિત્ય પણું માનવામાં કૃતનાશ અને અકૃતાગમ નામના બે દોષ છે. એકાન્ત અનિત્યપણું માનવામાં પણ કૃતનાશ અને અકૃતાગમ નામના બે દેષ રહેલા છે. (૧) आत्मन्येकान्तनित्ये स्यान्न भोगः सुखदुःखयोः । एकान्तानित्यरूपेऽपि, न भोगः सुखदुःखयोः ॥२॥
આત્માને એકાન્ત નિત્ય માનવામાં સુખ દુઃખને ભોગ ઘટતું નથી. એકાન્ત અનિત્ય સ્વરૂપ માનવામાં પણ સુખ દુઃખને ભોગ ઘટતો નથી. (૨) पुण्यपापे बन्धमोक्षौ, न नित्यैकान्तदर्शने । पुण्यपापे बन्धमोक्षौ, नानित्यैकान्तदर्शने ॥३॥
એકાન્ત નિત્ય દર્શનમાં પુણ્ય પાપ અને અન્ય મોક્ષ ઘટતા નથી. એકાન્ત અનિત્ય દર્શનમાં પણ પુણ્ય પાપ અને બળ મોક્ષ ઘટતા નથી. (૩) क्रमाक्रमाभ्यां नित्यानां, युज्यतेऽर्थक्रिया न हि । एकान्तक्षणिकत्वेऽपि, युज्यतेऽर्थक्रिया न हि ॥४॥
Jain Education International 2000 Pobrate & Personal Use Only
www.jainelibrary.org