SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વીતરાગ તેત્ર [ ૧૨૭ ] शब्दरूपरसस्पर्श-गन्धाख्याः पञ्च गोचराः । भजन्ति प्रातिकूल्यं न, त्वदने तार्किका इव ॥८॥ આપની આગળ બૌદ્ધ-નૈયાયિકાદિ તાર્કિકેની જેમ શબ્દ, રૂપ, રસ, સ્પર્શ અને ગન્ધરૂપ પાંચે ઇન્દ્રિયના વિષયે પ્રતિકૂલપણાને ભજતા નથી કિન્તુ અનુકૂળતાને ધારણ કરે છે. (૮) त्वत्पादावृतवः सर्वे, युगपत्पर्युपासते । आकालकृतकन्दर्प-साहायकभयादिव ॥९॥ અનાદિ કાલથી કામદેવને કરેલી સહાયના ભયથી જ જાણે હાય નહિ તેમ સઘળી હતુઓ એક સાથે આવીને આપના ચરણેની સેવા કરે છે. (૯) सुगन्ध्युदकवर्षेण, दिव्यपुष्पोत्करेण च ।। भावित्वत्पादसंस्पर्शा, पूजयन्ति भुवं सुराः ॥१०॥ ' ભવિષ્યમાં આપના ચરણને સ્પર્શ થવાનો છે તે ભૂમિને દેવતાઓ સુગનિધ જલની વૃષ્ટિવડે તથા દિવ્ય પુપોના સમૂહવડે પૂજે છે. (૧૦) जगत्प्रतीक्ष्य ! त्वां यान्ति, पक्षिणोऽपि प्रदक्षिणम् । I ગતિદિતાં તેવાં, સ્વરિ વાસવૃત્તા: ? ??શા. હે જગજૂજ્ય! પક્ષિઓ પણ આપને પ્રદ Jain Education International 2500 PoEvate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy