________________
[ ૧૨૬] શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત त्वयि दोषत्रयात् त्रातुं, प्रवृत्ते भुवनत्रयीम् । प्राकारत्रितयं चक्रुस्खयोऽपि त्रिदिवौकसः ॥५॥
ત્રણે ભુવનને રાગદ્વેષ અને મોહરૂપ ત્રણે દોષોથી બચાવવાને માટે આપ પ્રવૃત્ત થયે છતે વૈમાનિક,
જ્યોતિષી અને ભવનપતિ, એમ ત્રણ પ્રકારના દેવેએ રનમય, સુવર્ણમય અને રૂધ્યમય એમ ત્રણ પ્રકારના કીલાઓની રચના કરી છે. (૫) अधोमुखाः कण्टकाः स्युर्धाच्यां विहरतस्तव । भवेयुः सम्मुखीनाः किं, तामसास्तिग्मरोचिषः ? ॥६॥
પૃથ્વી તલ પર આપે વિહાર કર્યું તે કંટકોકાંટાઓ અધે મુખવાળા થઈ જાય છે. સૂર્ય ઉદય પામે ત્યારે ઘુવડ અથવા અંધકારના સમૂહ શું ટકી શકે ખરા ? (૬)
केशरोमनखश्मश्रु, तवावस्थितमित्ययम् । बाह्योऽपि योगमहिमा, नाप्तस्तीर्थकरः परैः ॥७॥
આપના કેશ, રોમ, નખ અને શ્મશ્ર–દાઢી મૂછના વાળ અવસ્થિત-દીક્ષા ગ્રહણ અવસરે જેટલા હોય છે તેટલા જ રહે છે. આ પ્રકારને બાહ્ય પણ ગને મહિમા અન્ય દેએ પ્રાપ્ત કર્યો નથી. (૭)
Jain Education International 2500 Pobrate & Personal Use Only
www.jainelibrary.org