________________
લાવવા પૂર્વ મહાપુરૂષોએ અથાગ પરિશ્રમ સે છે, તેને આછે પણ ખ્યાલ આવે, એ માટે પરિશિષ્ટની પુરવણી છે.
પરિશિષ્ટનું લખાણ લખવામાં શાસ્ત્રકાર મહર્ષિએના આશય વિરૂદ્ધ જે કાંઈ લખાયું હોય તથા હતુતિઓના અર્થ લખવામાં ન્યાય, વ્યાકરણ અને સિદ્ધાન્તશાસ્ત્રથી વિરૂદ્ધ જે કાંઈ લખાણ થયું હોય, તે સર્વને મિચ્છામિ દુક્કડં દેવા સાથે સજજન ગણને હંસચંચુવતુ સાર ગ્રહણ કરવા વિજ્ઞપ્તિ છે.
પં. ભદ્રકવિજય ગણી.
Jain Education International 2500 PoEvate & Personal Use Only
www.jainelibrary.org