SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૦૮ ] પરમાત્મપવિ શતિકા यतो वाचो निवर्तन्ते, न यत्र मनसो गतिः । શુદ્વાનુમત્રસવેનું, પૂર્વ પરમામનઃ ।। ૪ ।। જ્યાંથી વાચાએ પાછી ફરે છે અને જ્યાં મનની ગતિ થતી નથી. માત્ર શુદ્ધ અનુભવવડેજ જાણી શકાય તેવું પરમાત્માનું સ્વરૂપ છે. (૪) न स्पर्शो यस्य नो वर्णों, न गन्धो न रस छृतिः । शुद्धचिन्मात्र गुणवान्, परमात्मा स गीयते ||५|| જેમને સ્પર્શ નથી, વધુ નથી, ગંધ નથી, રસ નથી, અને શબ્દ નથી અને જે કેવળ શુદ્ધ જ્ઞાન માત્ર ગુણુને ધારણ કરનારા છે, તે પરમાત્મા કહેવાય છે. (૫) माधुर्यातिशयो यद्वा, गुणौघः परमात्मनः । तथाssख्यातुं न शक्योपि, प्रत्याख्यातुं न शक्यते ||६| અથવા અતિશય મધુરતાને ધારણ કરનારા પરમાત્માના ગુણ્ણાના સમુદાય અમૂક પ્રકારના છે, એમ પણ કહી શકાતું નથી, અને અમૂક પ્રકારના નથી, એમ પણ કહી શકાતું નથી. (૬) बुद्धो जिनो हृषीकेशः, शंभुर्ब्रह्मादिपूरुषः । સ્થાહિનામમેલે,િ નાથતઃ સ મિયતે છા Jain Education International 2560Fate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy