SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ न्यायाचार्य-न्यायविशारद-महोपाध्याय श्रीयशोविजयविरचिता परमात्मपञ्चविंशतिका परमात्मा परं ज्योतिः, परमेष्ठी निरंजनः । अजः सनातनः शंभुः, स्वयंभूर्जयताजिनः ॥१॥ પરમાત્મા, પરંતિ , પરમેષ્ટી, નિરંજન, અજ, સનાતન, શંભુ અને સ્વયંભૂ એવા શ્રી જિન પ્રભુ જયવંત વ. ૧ नित्यं विज्ञानमानंद, ब्रह्म यत्र प्रतिष्ठितम् । शुद्धबुद्धस्वभावाय, नमस्तस्मै परात्मने ॥२॥ જ્યાં નિરંતર વિજ્ઞાન આનંદ અને બ્રહ્મ પ્રતિછિત છે, તે શુદ્ધબુદ્ધવભાવવાળા પરમાત્માને નમ२४२ थामी. (२) अविद्याजनितैः सर्वे,-विकारैरनुपद्रुतः । व्यक्त्या शिवपदस्थोऽसौ, शक्त्या जयति सर्वगः॥३॥ જે અજ્ઞાન જનિત સર્વ પ્રકારના વિકારોવડે અનુપત છે, વ્યક્તિ વડે શિવપદમાં રહેલ છે તથા શક્તિ વડે स स्थाने व्या५४ छ. (3) ___Jain Education International 2BOOPorate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy