SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી યશેવિજય વિરચિતા [ ૧૫ ]. જેમ ઘણુ પણ તિ બીજાને હિતકારક નથી.(૨૧) समताऽमृतमग्नानां, समाधिधूतपाप्मनां । रत्नत्रयमयं शुद्धं, परं ज्योतिः प्रकाशते ।। २२ ।। સમતારૂપી અમૃતમાં નિમગ્ન અને સમાધિવડે પાપકર્મને નાશ કરનારા મહાત્માઓને રત્નત્રયમય શુદ્ધ પરમજ્યોતિ પ્રકાશે છે. (૨૨) तीर्थकरा गणधरा, लब्धिसिद्धाश्च साधवः । संजातास्त्रिजगद्वंद्याः, परं ज्योतिष्प्रकाशतः ॥२३॥ તીર્થકરો, ગણધરો, અને લખ્રિસિદ્ધ સાધુપુરૂષો પરમતિના પ્રકાશથી ત્રણ જગતુને વંદનીય બન્યા છે. (૨૪) न रागं नापि च द्वेष, विषयेषु यदा व्रजेत् । औदासीन्यनिमग्नात्मा, तदामोति परं महः ॥२४॥ ઉદાસીન ભાવમાં નિમગ્ન આત્મા જ્યારે વિષયોને વિષે રાગને કે દ્વેષને પામતો નથી, ત્યારે પરમ તિને પ્રાપ્ત કરે છે. (૨૪) विज्ञाय परमज्योति,-मर्माहात्म्यमिदमुत्तमम् । यः स्थैर्य याति लभते, सयशोविजय श्रियम् ॥२५॥ Jain Education International 2000 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy