SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૩૪ ] પરમતિ પંચવિંશતિકા જેઓ પરકીય પ્રવૃત્તિમાં મૂક, અંધ અને બધિરની ઉપમાવાળા છે તથા સ્વગુણના ઉપાર્જનમાં સજજ છે. તેઓ પરમ જ્યોતિને પ્રાપ્ત કરે છે. (૧૮) परेषां गुणदोषेषु, दृष्टिस्ते विषदायिनी । स्वगुणानुभवालोकाद्, दृष्टिःपीयूषवर्षिणी ।। १९॥ બીજાઓના ગુણદોષોને વિષે રહેલી તારી દૃષ્ટિ વિષને વરસાવનારી છે. સ્વગુણને અનુભવ કરવાના પ્રકાશવાળી દૃષ્ટિ અમૃતને વરસાવનારી છે. (૧૯) પીને શં, વેલ વૃથા - તાવ વિજ્ઞાન, વાયોતિષશારા પર સ્વરૂપનું દર્શન કલાઘનીય છે. પર રૂપનું ઈક્ષણ વૃથા છે. આટલું જ વિજ્ઞાન પરમ જાતિનું પ્રકાશક છે. (૨૦). स्तोकमप्यात्मनो ज्योतिः, पश्यतो दीपवद्धितम् । अंधस्य दीपशतवत् , परंज्योतिर्न बह्वपि ॥२१॥ - ડી પણ આત્મતિ દેખતાને દીપકની જેમ હિત કરનારી છે. આંધળાને સેંકડો દીપકની २. स्वरुपादर्शनं Jain Education International 2500 PoEvate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy