SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ સાધારણ જિનસ્તવન [ ૯૭ ] છે. કારણ કે અમૃતના ઘડાઓથી સીંચાએલા પણ લીમડાના વૃક્ષો કોઈપણ કાળે આંબાના ફળને આપતાજ નથી. (૩૧). માનનિધિનસ્થાનાથ! નિવાર્ય : शिवनगरकुटुम्बी निर्गुणोऽपित्वयाऽहम् । नहि गुणमगुणं वा संश्रितानां महान्तो निरुपमकरुणार्द्राः सर्वथा चिन्तयन्ति ॥३२॥ હે નાથ! ગુણ રહિત એવા પણ મને આપે સંસાર સમુદ્રના મધ્યભાગથી વિસ્તાર કરીને મેક્ષનગરને કુટુંબી કરજ જોઈએ. કારણ કે અદ્વિતીય દયાથી આ થએલા મહાન પુરૂષ આશ્રયે આવેલાઓના ગુણ અગર અવગુણને સર્વથા ચિતવતા નથી. (૩૨). प्राप्तस्त्वं बहुभिः शुभैस्त्रिजगतश्चूडामणिर्देवता निर्वाणप्रतिभूरसावपि गुरुः श्रीहेमचन्द्रप्रभुः । तन्त्रातः परमस्ति वस्तु किमपि स्वामिन् ! यदभ्यर्थये किन्तु त्वद्वचनादरः प्रतिभवं स्ताद्वर्धमानो मम ॥३३।। ઘણા પુએ કરીને ત્રણ જગતના મુકુટમણિ સમાન અને મોક્ષના સાક્ષી એવા આપ દેવ અને આ શ્રી હેમચપ્રભુ ગુરૂ પ્રાપ્ત થએલા છે. તેથી કરીને Jain Education International 2500 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy