________________
[૯૬] શ્રી કુમારપાલભૂપાલ વિરચિત
હે જિનેશ્વર! જેણે ભક્તિથી હંમેશાં આપને નમસ્કાર કરે છે. સ્તવનો વડે સ્તુતિ કરી છે અને પુષ્પની માળાઓ વડે પૂજા કરી છેઃ તેના હાથમાં ચિન્તામણિ રત્ન પ્રાપ્ત થયું છે અને તેના ઘરના આંગણામાં કલ્પવૃક્ષ ઉગે છે. (૨૯) निमील्य नेत्रे मनसः स्थिरत्वं
विधाय यावजिन ! चिन्तयामि । , त्वमेव तावन्न परोऽस्ति देवो
વિશેષાર્મિક્ષયતત્ર | ૨૦ ||
હે ભગવન્મારા નેત્રો બંધ કરીને તથા મનને સ્થિર કરીને જ્યારે ચિંતવન કરું છું, ત્યારે આ જગત્માં સંપૂર્ણ કર્મક્ષયના કારણભૂત આપજ છે, પણ બીજે કઈ નથી, એમ સ્પષ્ટ સમજાય છે.
भक्त्या स्तुता अपि परे परया परेभ्यो ___ मुक्ति जिनेन्द्र ! ददते न कथञ्चनापि । सिक्ताः सुधारसघटेरपि निम्बवृक्षा
विश्राणपन्ति नहि चूतफलं कदाचित् ॥३१॥
હે જિનેન્દ્ર ! ઉત્કૃષ્ટ ભક્તિથી સ્તુતિ કરાએલા પણ અન્ય દે, બીજા પિતાની સ્તુતિ કરવાવાળાને, કોઈપણ પ્રકારે મુક્તિ આપતા નથી, તે યુક્તજ
Jain Education International 2500 Pobrate & Personal Use Only
www.jainelibrary.org