________________
અપ્િતે ભાવ
મર્ષ ણ
00.
મરુધર માલવપતિ પ્રતિાધક, યુગપ્રધાન પદ્મ વિભૂષક, ક્રિચાદ્વારકારક, મહાપ્રતાપી, ૫'ડિત પ્રવર દાદાસાહેબ સ્વ. પૂ. આ. શ્રી પાર્શ્વ ચદ્રસૂરીશ્વરજી મ. સા., પ્રાતઃસ્મરણીય, સાતિશયાચાર્ય, ભારતભૂષણ યુગપ્રવર સ્વ. પૂ. આ. શ્રી ભ્રાતૃચંદ્રસૂરીશ્વરજી મ. સા., પરમ શાંતમૂર્તિ સંવિજ્ઞ ચૂડામણિ પાઠકપ્રવર સ્વ. પૂ. શ્રી કુશલચ દ્રગણીશ્વરજી મ. સા., સાહિત્ય સ`શેાધક, અજોડ ધર્મોપદેશક, સૂરિપ્રવર સ્વ. પૂ. આ. શ્રી સાગરચંદ્રસૂરીશ્વરજી તથા વાત્સલ્યવારિધિ શાંત તપાસ્મૃતિ સાધુપ્રવર સ્વ. પૂ. શ્રી જગતચદ્રગણીશ્વરજી મ. સા. ( માવાજી), એ પાંચે ગચ્છ રધરાના કરકમલમાં તેઓશ્રીના પરાક્ષ વાત્સલ્યથી આકર્ષાઈને મગલ “ ભગવાન વીરા યાને શ્રી મહાવીર જીવન જ્યેાત ” પુસ્તક અત્યંત વિનમ્રભાવે અણુ કરતાં મારા જન્મ અને જીવનને કૃતાર્થ માનું છું.
લી. ચરણરજ બાલિકા સમી, પરમવિદુષી પૂ. શ્રી સુન’દાશ્રીજી મહારાજની
શિષ્યા સાધ્વી વસ’તપ્રભાથી
સુતેજ
Jain Education International2010_04 For Private & Personal Use Only
""
www.jainelibrary.org