________________
૯૦
શાસનપ્રભાવક
ભાવનગર, તલવાડા, ઉદયપુર આદિ સ્થળોએ પણ ધ્વજાદંડ અને અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવા ઊજવાયા. શ્રી રાણકપુરજી તથા આખુ તીર્થાદિના અનેક છરી પાળતા સંધેા નીકળ્યા. સ ૨૦૩૭માં પેાતાની જન્મભૂમિ સલુબરમાં જીર્ણોદ્ધાર પામેલ મંદિરમાં ભવ્ય અ ંજનશલાકા— પ્રતિષ્ઠા મહાત્સવ ઊજવાયેા. સ. ૨૦૩૮ના મહુવા ચાતુર્માસ દરમિયાન ૧૦ જિનબિંબના પ્રતિષ્ઠા મહાત્સવ થયે..શ્રેણીતપ-સિદ્ધિતપ-માસક્ષમણુ આદિ તપશ્ચર્યા અને તેની ઉજવણી પણ અન્મહાપૂજન આદિ ઊજવવાપૂર્વક ભવ્યતાથી થઈ. ત્યાંથી અમદાવાદ આવ્યા ને ત્યાં પુ. સાધ્વીજી શ્રી પદ્મલતાશ્રીજીની ૧૦૦મી વ માનતપની ઓળીના પારણાના મહાત્સવ શેઠ જમનાભાઈના અગલે ૬૮ છેડના જમણાપૂર્ણાંક ભવ્યતાથી ઊજવાયા. સં. ૨૦૩૯ના અમદાવાદ પાંજરાપોળના ચાતુર્માસ દરમિયાન શ્રાવણ માસમાં શ્રી જગવલ્લભ પાર્શ્વનાથના દેરાસરમાં પંચધાતુમય શ્રી સહસ્રકૂટ-શત્રુંજય તીર્થોવતાર અને શ્રી ગૌતમસ્વામી આદિના ભવ્ય અંજનશલાકા—પ્રતિષ્ઠા મહાત્સવ ઊજવાયા. ચાતુર્માસ બાદ શેઠ જમનાભાઇના બંગલે શેઠ ડાલાલ ગુલાબચંદ ખીમતવાળા તરફથી ઉપધાન તપની આરાધના થઇ. સ. ૨૦૪નું ચાતુર્માંસ પાલીતાણા કેશરિયાનજીગરમાં થયુ. આસે માસમાં શેઠ દીપકભાઈ શંકરચંદ તરફથી ઉપધાન તપની આરાધના થઈ. ચાતુર્માસ બાદ શ્રી વીરપટ્ટ પરંપરાની શુરુમૂર્તિ એની પ્રતિષ્ઠા થઈ તથા પૂ. આ. શ્રી વિજયર’ધરસૂરિજી મહારાજની ચરણપાદુકા તથા ગુરુમંદિરની સુંદર પ્રતિષ્ઠા થઈ. ઐતિહાસિક શ્રી ૧૦૮ સમવસરણ મહામદિરમાં ભવ્ય અંજનશલાકા-પ્રતિષ્ઠા મહેાત્સવ ઊજવાયેા. ત્યાર પછી જ બૂઢીપ મંદિરના તથા પીપરલા-પ્રીતિ ધામના અંજનશલાકા–પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહ્યા. ત્યાંથી વિહાર કરીને અમદાવાદ થઈ ને રાજસ્થાન પધાર્યાં. ત્યાં અઢાદામાં શ્રી કેશરિયાજી ભગવાન આદિ જિનબિંબને પ્રતિષ્ઠા મહોત્સવ વૈશાખ સુદ ૧૩ને દિવસે અપૂર્વ પ્રભાવનાપૂર્વક ઊજવાયા. સં. ૨૦૪૧નું ચાતુર્માસ અમદાવાદ એપેરા સેાસાયટીમાં થયું. પૂ. સાધ્વીજી શ્રી નયપ્રભાશ્રીજીની ૧૦૦મી વર્ધમાન તપની ઓળીના પારણાનો મહોત્સવ પૂ. આચાર્ય દેવશ્રી વિજયમેરુપ્રભસૂરીશ્વરજી મહારાજ તથા ચરિત્રનાયકશ્રીની નિશ્રામાં અનેક અનુષ્કાના પૂર્વીક ભવ્ય રીતે ઊજવાયા. ફાગણ માસમાં જેથી ગભાઇની વાડીમાં પાંચ ગણિવર્યાના પન્યાસપદ પ્રદાનના મહાત્સવ ઊજવાયા. વૈશાખ માસમાં સુરત-વડાચૌટામાં પૂ. આ. શ્રી વિજયમેરુપ્રભસૂરિજી મહારાજની નિશ્રામાં પૂ. પં. શ્રી પ્રોાધચંદ્રવિજયજી ગણિને ઉપાધ્યાયપદ અને આચાર્યપદ પ્રદાનના મહાત્સવ ઊજવાયે.
સ. ૨૦૪૨નું ચાતુર્માસ વિલેપાલે ( ઈસ્ટ ) જૈન સંઘની વિનંતીથી ત્યાં થયું. આખુ યે ચાતુર્માસ ધર્મ-આરાધનામય વ્યતીત થયું. પ`ચમાંગ શ્રી ભગવતીસૂત્રનાં દૈનિક વ્યાખ્યાનોથી સારી જાગૃતિ આવી. સં. ૨૦૪૩નુ. ચાતુર્માસ દોલતનગર-શ્રી વિજયઅમૃત સૂરીશ્વરજી જ્ઞાનમ ંદિર, સં. ૨૦૪૪નું ચાતુર્માસ માટુંગા-શેઠ જીવ સવજી જ્ઞાનમંદિર તથા સં. ૨૦૪પનું ચાતુર્માસ વિલેપાર્લે ( વેસ્ટ )–મહાસુખ ભવનમાં થયું. તે ચાતુર્માસેામાં અનેકવિધ આરાધનાઓ થઈ, વિવિધ મત્સવે થયા. તેમાં વિલેપાલે ( ઈસ્ટ )માં દલીચંદ ગિરધરલાલ દોશી પરિવારે ચૈત્રી ઓળીની સામુદાયિક આરાધના ખૂબ જ ભાવનાથી—ઉદારતાથી
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org