________________
૮૮
શાસનપ્રભાવક
પ્રશિષ્ય-પરિવાર પણ સૂર્યમંડળની જેમ શાસનાકાશમાં ઝળહળી રહ્યો છે; જેમાં આ. શ્રી શુભકરસૂરિજી, પૂ. આ. શ્રી સૂર્યરેયસૂરિજી, પૂ. પં. શ્રી દેવચંદ્રવિજયજી, પૂ. પં. શ્રી શ્રેયાંસવિજયજી, પૂ. પં. શ્રી શીલચંદ્રવિજયજી, પૂ. પં. શ્રી ભદ્રસેનવિજયજી, તથા મુનિશ્રી જિનચ દ્રવિજયજી, મુનિશ્રી નયચંદ્રવિજયજી, તપસ્વીમુનિ શ્રી તીચંદ્રવિજયજી, પૂ. ગણિવર્ય શ્રી રત્નપ્રભવિજયજી આદિ વીસેક મુનિરાજે આ આભામ ડળના તેજસ્વી તારા છે. સ. ૨૦૩૭માં ખેડા શહેરમાં શ્રેષ્ઠિવ ખાબુભાઈ મણિલાલ શેઠે શ્રી સિદ્ધચક્રપુજન આદિ પૂજ્યશ્રીની નિશ્રામાં ભણાવવાની આમંત્રણપત્રિકા કાઢી હતી. પૂજ્યશ્રીએ સિદ્ધચક્રનું ધ્યાન ધરતાં મહા સુદ બારશે વિહાર કર્યો. તેરશે ખાજા પધાર્યા. ચૌદશે સવારે બારેજાથી ખેડા જવા વિહાર કર્યાં અને એક સ્કુટર અથડાવાથી પૂજ્યશ્રીને ગંભીર અકસ્માત નડયો. સ્કુટર-સવારને ક્ષમા આપવા જાણે પળબે પળ ભાનમાં રહ્યા ને પછી તરત જ બેભાન થઈ ગયા. તાત્કાલિક અમદાવાદ-વાડીલાલ સારાભાઇ હાસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા; પણ તૂટીની કાંઈ છૂટી નહીં, તેમ સાંજના ૫-૧૦ કલાકે સ્વાઁગમન કર્યું. સમગ્ર શહેરમાં અને જોતજોતામાં આખા દેશમાં સમાચાર ફેલાઈ ગયા. જે સમયે શ્રી સિદ્ધચક્રપૂજન ભણાવવાનુ` હતુ` તે મહા સુદ પૂનમે વિશાળ જનમેદની વચ્ચે પૂજ્યશ્રીના સ’સારીપણે કાકાના પિત્રાઈ ભાઈ લખમશી ઘેલાભાઇએ અગ્નિસંસ્કાર કર્યાં. પૂજ્યશ્રી પાછળ અસ`ખ્ય ગુણાનુવાદ સભાએ, અસખ્ય શાકસ`દેશાઓ મળ્યા, જે તેઓશ્રીની લોકપ્રિયતાના સાક્ષીભૂત બની રહ્યા. એવા એ આદરણીય આચાય ભગવંતને કોટિ કોટિ
વંદના હૈ। !
સરળતા, સૌમ્યતા, સ્નેહાતા, ઉદારતા, નિસ્પૃહતાદિ ગુણગણાલંકૃત, અનેક ધ કાર્યોના પ્રણેતા :
પૂ. આચાર્ય શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજ
સમતાભરી સાધુતા, ચંદ્રની ચાંદની જેવી શીતળતા અને ગિરિરાજ સમી સયમમગ્નતા સાથે નિખાલસતાને સુભગ સંયેાગ પૂ. આચાય પ્રવર શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજમાં જે રીતે જોવા મળે છે તેવા ભાગ્યે જ બીજે જોવા મળે. વર્ષો સુધીની વિશુદ્ધ સંયમસાધનાના પરિપાકરૂપે સમતા અને સહિષ્ણુતાના ગુણા પૂજ્યશ્રીના જીવનમાં આતપ્રેાત થઈ ગયા છે. સ્વસ્થ અને સમભાવપૂર્ણ પ્રકૃતિથી તથા ઊંચા આદર્શોથી જીવનને સતત શુભ કાર્યમાં પ્રવૃત્ત રાખતા આ આચાય શ્રી સાચે જ સ્નેહની સરવાણી સમા છે, અને એટલે જ એક વાર તેએશ્રીનું સાન્નિધ્ય માણનાર કદી પણ એમના દિવ્ય સ્નેહને વીસરી શકતુ નથી. તેઓશ્રીના જન્મ સ’. ૧૯૬૮ના અષાઢ વદ ૩ના દિવસે મેવાડના ઉદેપુર જિલ્લાના હતા. પિતા કસ્તુરચંદજી અને માતા કુંદનબેન ધાર્મિક પ્રકૃતિનાં હતાં. હતા. આળક ચુનીલાલ બાલ્યાવસ્થાથી જ સાવરેાના પરિચયમાં આવવા એમનામાં ઊંડે ઊંડે ત્યાગમય જીવનના કેડ જાગવા માંડયા હતા. અઢારમે વર્ષે ધધાથે
સલુ'ખર ગામે થયે ધર્મે દિગમ્બર જૈન માંડયા હતા; અને
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org