________________
.
પૂ. પ‘. શ્રી કાંતવિજયજી મહારાજને સયમ અંગેની કોઈપણ ખામી બિલકુલ ગમતી નહિ. પ્રજ્ઞાપનીય જીવાને અવસરે સારણા-વારણા કરી તે ખામી દૂર કરાવતા, પેાતાના જીવનમાં એ ખામીઓ માટે સતત આંતર નિરીક્ષણ કર્યા કરતા. ખામી દેખાય ત્યાં દૂર કરવાના પ્રયત્ન કરતા. કયારેક શારીરિક સયેાગને વશ ખામી દૂર ન થાય તે પારાવાર પશ્ચાતાપ કરતા. દરેક મુમુક્ષુની જેમ નગીન માટે પણ એમ જ બન્યું. પૂ. પંન્યાસજી મહારાજે તેને પોતાના શિષ્ય કરવાની અનિચ્છા દર્શાવી. આ ખાખતે લાંબે ગજગ્રાહ ચાલ્યે. છેવટે પૂ. પંન્યાસજી મહારાજ પાતાના અનન્ય ભક્ત પાસે હારી ગયા. બાબુભાઈ જીત્યા, નગીનભાઈ જીત્યા. અને સં. ૨૦૧૩ના માગશર સુદ ૧૧ના પાવન દિવસે, હળવદના આંગણે ભવ્ય મહેસ્રવપૂર્વક અનેા ઉછરંગથી ૧૯ વર્ષની યુવાનવયે નગીનદાસ દીક્ષિત થઈ ને મુનિશ્રી નરચ`દ્રવિજયજી અન્યા,
શાસનપ્રભાવક
પૂ. પંન્યાસજી મહારાજને એક જમણેા હાથ મળી ગયો. વિનીત, સમપિર્યંત, ત્યાગી, તપસ્વી, પ્રજ્ઞાપનીય અને સદા આનંદી ભક્તશિષ્ય મળી ગયા. આ સાધકશિષ્યે પૂ. પંન્યાસજીની સાધનામાં નોંધપાત્ર સહયાગ આપ્યા. પૂ. પન્યાસજી શ્રી કાંતિવિજયજી મહારાજ જેવા ભાવદયાના ભંડાર અને સયમનિષ્ઠ ગુરુ પાસે પૂ. શ્રી નરચ'દ્રવિજયજી મહારાજ તપ, જ્ઞાન, સયમ, વૈયાવચ્ચ જેવા સાધુજીવનના સર્વોત્તમ ગુણાનો ક્રમશઃ વિકાસ સાધીને ઉપાધ્યાયપદ સુધી પહોંચ્યા. સ્વજીવનને ધન્ય બનાવીને સાધુજીવનની શાભા વધારી રહ્યા. કેવિટેશ વંદન હજો એ પૂજ્યવને !
પૂ. પંન્યાસશ્રી પૂર્ણાનં ઢવિજયજી મહારાજ
ગણધર શ્રી સુધર્માસ્વામીની ૭૪મી પાર્ટને શેાભાવનાર શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધ સૂરીશ્વરજી મહારાજના પ્રશિષ્ય અને શાસનદીપક મુનિરાજશ્રી વિદ્યાવિજયજી મહારાજના શિષ્યરત્ન પૂ. પન્યાસશ્રી પૂર્ણન વિજયજી મહારાજના જન્મ રાજસ્થાનના પાલી જિલ્લામાં આવેલા સાદડી શહેરમાં થયા હતા. ગગનચુંખી જૈનમદિરા અને શ્રદ્ધાશીલ શ્રાવકોથી શાભતા શહેરના વડાવાસમાં રહેતા બાફના ગેાત્રીય શેઠશ્રી નેમિચ'દજીના અને માતા માંઘીબહેનના તેએ લાડકા સંતાન હતા. તેમનુ' સંસારીનામ પુખરાજ હતું. યૌવનના પ્રાર`ભકાળમાં તેમણે સ’સારની અસારતા જોઈ લીધી. દીક્ષા લેવાની ભાવના જાગી. મનસ્વી પુરુષા ભાવનાને અમલમાં મૂકતાં વાર લગાડતા નથી. પુખરાજ કરાંચીમાં બિરાજમાન મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ પાસે પહોંચ્યા અને દીક્ષા લેવાની ભાવના જણાવી. ગુરુદેવે તેમને સ. ૧૯૯૪ના માગશર સુદ ૧૦ને દિવસે ધામધૂમપૂર્વક દીક્ષા આપી, અને મુનિશ્રી પૂર્ણન વિજયજી નામ આપ્યુ.
દીક્ષિત થતાંની સાથે જ પૂજયશ્રીએ અધ્યયનમાં મન પરોવ્યુ'. ગુરુવચનેામાં અતૂટ શ્રદ્ધા હોવાથી તેઓશ્રીની આજ્ઞા અનુસાર પ્`ચ પ્રતિક્રમણ, ચાર પ્રકરણ, ક ગ્રંથ, તત્ત્વાર્થ સૂત્ર, હેમલઘુબ્યાકરણ આદિનો અભ્યાસ કર્યાં. સંસ્કૃત ભાષા પર સારે। કાબૂ મેળવ્યેા. પરિણામે, કરાંચીમાં જ પર્યુષણમાં હજારો ભાવિકો સમક્ષ કલ્પસૂત્ર સુખેાધિકાનાં અમુક વ્યાખ્યાને વાંચવામાં સફળ થયા. પછી લઘુવૃત્તિ, ઢયાશ્રય આદિના અભ્યાસ કર્યાં. ત્યાર પછી ગુરુમહારાજ સાથે શિવપુરી,
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org