________________
વિમલશાખા પૂ. પંન્યાસશ્રી દયાવિમલજી ગણિવર્ય પૂ. ગણિવર્યશ્રી અમૃતવમલજી મહારાજ પૂ. પંન્યાસશ્રી હિમતવિમલજી મહારાજ પૂ. આચાર્યશ્રી રંગવિમલસૂરિજી મહારાજ પૂ. આચાર્યશ્રી શાંતિવિમલસૂરિજી મહારાજ
પૂ. મુનિરાજશ્રી દેવવિમલજી મહારાજ - પૂ. મુનિરાજશ્રી પ્રદ્યુમ્નવિમલજી મહારાજ
વિમલશાખાનાં ઉદ્દભવ અને ઈતિહાસ
શ્રી મહાવીર સ્વામીની શ્રમણપરંપરામાં તપાગચ્છની પદમી પાટે મહા તપસ્વી, મહા વૈરાગી, ઉગ્ર વિહારી, મહાન કિદ્ધારક, તીર્થાધિરાજ શ્રી શત્રુંજયના સોળમા ઉદ્ધારક અને જંગમ યુગપ્રધાન આચાર્ય શ્રીમદ્ આનંદવિમલસૂરીશ્વરજી મહારાજ થયા. તેઓશ્રીના સમયમાં વિમલશાખાના મૂળ રૂપે વિજય-વિમલ-શાખા ખૂબ વિસ્તાર પામી. (તેઓશ્રીનું વિસ્તૃત જીવનચરિત્ર આ ગ્રંથમાં “પૂર્વાચાર્યોના વિભાગમાં પ્રકાશિત કર્યું છે. ) પૂજ્ય આચાર્ય શ્રી આનંદવિમલસૂરીશ્વરજી મહારાજની પાટે વિજય શાખામાં શાસનપ્રભાવક પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજ, સમ્રાટ અશોક પ્રતિબંધક જગદ્ગુરુ પૂ. આ. શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયસેનસૂરીશ્વરજી મહારાજ આદિ થયા. જ્યારે વિમલશાખામાં (“શ્રીમદ્ આનંદવિમલસૂરીશ્વરજી મહારાજનું વિશિષ્ટ જીવનચરિત્ર” પુસ્તિકાઃ લે. પૂ. આ. શ્રી કનકવિમલસૂરિજીના આધારે). પંન્યાસશ્રી હર્ષવિમલજી ગણિવર્ય તેમ જ પંન્યાસશ્રી જયવિમલજી ગણિવર્ય તેમની પાટે, અર્થાત્ પ૭મી પાટે થયા. પ૮મી માટે પંન્યાસશ્રી સમવિમલજી ગણિ,
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org