________________
શાસનપ્રભાવક
શ્રી વિજય કુમુદચંદ્રસૂરીશ્વરજી મ, , ચંદ્રદયસુરીશ્વરજી મ.,
કીર્તિચંદ્રસુરીશ્વરજી મ., નીતિપ્રભસૂરીશ્વરજી મ), સૂર્યોદયસૂરીશ્વરજી મ), હેમચંદ્રસૂરીશ્વરજી મ), અશોકચંદ્રસુરીશ્વરજી મ., મનહરસૂરીશ્વરજી મ0, વિકાસચંદ્રસૂરીશ્વરજી મ), જયચંદ્રસૂરીશ્વરજી મ), પ્રધચંદ્રસૂરીશ્વરજી મળે,
પરમ પૂજ્ય શાસનસમ્રાટ : સૂરિચક્રવત : પ્રૌઢપ્રતાપી : મહારાજાધિરાજ, જેમની શીતળ છત્રછાયામાં અનેક ભવ્યાત્માઓ સંયમી થયા, અનેક વિદ્વાનો આચાર્યો બન્યા, સમકિત વધારે પ્રજ્વલિત બન્યું : મહુવાની ધરતી પર જમ્યા અને વિધિના અકળ વિધાન પ્રમાણે મહુવામાં જ કાળધર્મ પામ્યા; શનિવારે વિશાખા નક્ષત્રમાં ૨૦ ઘડી અને ૧૫ પળે જન્મ, શનિવારે
એ જ સમયે દેહવિલય
વીતરાગ શાસનની મહાન વિભૂતિ પૂ. આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ
તમને જ્યારે એવું લાગે કે આ કાર્ય અટપટું છે, બનવું મુશ્કેલ છે, ત્યારે તમે કદમ્બગિરિવાળા મારા દાઢીવાળા ગુરુજી પાસે પહોંચી જજો; અને એમના આશીર્વાદ મેળવી લેજે.”
વૃદ્ધત્વના અંતિમ આરે આવી ઊભેલા ભાવનગર રાજ્યના મુત્સદી દીવાન સર પ્રભાશંકર પટ્ટણીએ પિતાના પુત્ર અને અનુગામી દીવાન શ્રી અનંતરાય પટ્ટણીને ઉપરોક્ત શબ્દો કહ્યા હતા. એ દાઢીવાળા ગુરુ એટલે (વિરલ વિભૂતિ શાસનસમ્રાટ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org