________________
૪૪૧
શ્રમણભગવંતે-૨ સુધીને રેકર્ડ છે. આજ પર્યત ૧૫૦૦૦ ભાવિકેએ આરાધનાનો લાભ લીધો છે, ઉપરાંત, ૧૦ જેટલા છરી પાલિત સંઘે પૂજ્યશ્રીની નિશ્રામાં નીકળ્યા છે.
પૂજ્યશ્રીના કુટુંબમાંથી જ છ વ્યક્તિઓ દીક્ષિત થઈ છે, જેમાં ૧. પૂ. આ. શ્રી વિજયજિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજ, ૨. પૂ. આ. શ્રી વિજયગુણરત્નસૂરીશ્વરજી મહારાજ, ૩. મુનિ શ્રી રસિમરત્નવિજયજી મહારાજ (ભાણેજ ), ૪. સાધ્વીશ્રી પુપલતાશ્રીજી મહારાજ (ભાભી), પ. સાધ્વીશ્રી પુણ્યરેખાશ્રીજી મહારાજ અને ૬. સાધ્વીશ્રી મનીષરેખાશ્રીજી મહારાજ (બન્ને ભત્રીજીઓ). તદુપરાંત, તેઓશ્રીના શિષ્ય-પ્રશિષ્યની સ ખ્યા હાલ ૨૭ જેટલી છે, જેમાં અનેક વિદ્વાન મુનિવરે છે. (૧) ગણિવર્ય શ્રી વીરરત્નવિજયજી મહારાજ, (૨) સ્વ. મુનિશ્રી વિશ્વરત્નવિજયજી મહારાજ, (૩) મુનિશ્રી નિર્વાણવિજયજી મહારાજ, (૪) મુનિશ્રી ચરણગુણવિજયજી મહારાજ, (૫) સ્વ. મુનિશ્રી મેક્ષરત્નવિજયજી મહારાજ, (૬) મુનિશ્રી પુષ્પરત્નવિજ્યજી મહારાજ, (૭) મુનિશ્રી મુક્તિરત્નવિજયજી મહારાજ, (૮) મુનિશ્રી યશોરત્નવિજયજી મહારાજ, (૯) મુનિશ્રી રવિરત્નવિજયજી મહારાજ, (૧૦) મુનિશ્રી રસિમરત્નવિજયજી મહારાજ, (૧૧) મુનિશ્રી પદ્મભૂષણવિજયજી મહારાજ, (૧૨) મુનિશ્રી સંયમરત્નવિજયજી મહારાજ, (૧૩) મુનિશ્રી ઉદ્યોતરત્નવિજયજી મહારાજ, (૧૪) મુનિશ્રી વૈરાગ્યરત્નવિજયજી મહારાજ, (૧૫) મુનિશ્રી જિનેશરત્નવિજયજી મહારાજ, (૧૬) મુનિશ્રી મેઘરત્નવિજયજી મહારાજ, (૧૭) મુનિશ્રી જયંતરત્નવિજયજી મહારાજ, (૧૮) મુનિશ્રી મુનીશરનવિજયજી મહારાજ, (૧૯) મુનિશ્રી જીવેશરનવિજયજી મહારાજ, (૨૦) મુનિશ્રી જયેશરનવિજયજી મહારાજ, (૨૧) મુનિશ્રી ભાગ્યેશ રત્નવિજયજી મહારાજ, (૨૨) મુનિશ્રી દેવેશપત્નવિજયજી મહારાજ, (૨૩) મુનિશ્રી જિનેન્દ્રરત્નવિજયજી મહારાજ, (૨૪) મુનિશ્રી ધર્મેશ રત્નવિજયજી મહારાજ, (૨૫) મુનિશ્રી ધર્મપત્નવિજયજી (૨૬) મુનિશ્રી ધીરેશરત્નવિજયજી મહારાજ આદિ મુખ્ય છે.
પૂજ્યશ્રી ગ્યતા અનુસાર અમદાવાદમાં ગણિપદવી અને જાહેરમાં પંન્યાસપદવી પામ્યા પછી સં. ૨૦૪૪ના દ્રિતીય જેઠ સુદ ૧૦ને દિવસે પાદરલી મુકામે અદ્ભુત શાસનપ્રભાવક મહામહોત્સવ પૂર્વક આચાર્યપદે અધિષ્ઠિત કરાયા છે. હાલ પૂ. આચાર્યશ્રી વિજયગુણરત્નસૂરીશ્વરજી મહારાજનો સંયમપર્યાય ૩૭ વર્ષ છે. પૂજ્યશ્રી સ્વાર કલ્યાણની પ્રવૃત્તિઓ દ્વારા શાસનપ્રભાવનાનાં કાર્યોમાં વધુ ને વધુ પ્રેરણાદાતા બની રહે એ જ અભ્યર્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણોમાં કોટિ કોટિ વંદના ! ( સંકલનઃ પૂ. મુનિશ્રી રવિરત્નવિજ્યજી મહારાજના લેખના આધારે)
છે. ૫૬
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org