________________
શ્રમણભગવા–ર
આવા નમ્રતા, સરળતા અને સંયમજીવનની અપ્રમત્તતાના ત્રિવેણીસંગમ સમાન પ્રશાંત વિનયીરત્ન પૂ. આચાર્ય દેવને કેટિશઃ વંદન !
( સ`કલન : પૂ. મુનિશ્રી અન તમેધિવિજયજી મહારાજની પ્રેરણાથી માંડલવાળા સ્વ. સેામચ’દભાઈ છેોટાલાલ પિરવાર તરફથી. હું ઃ ઇન્દ્રવદનભાઈ. )
6
હારે હારે હીરા નહિ, કંચન કે નહિ પહાડ, સિહ કે ટાળે નહિ, સત વિરલ સંસાર 'ને સિદ્ધ કરનાર 4 તપસ્વીસમ્રાટ ’
૩૮૫
પૂ. આચાર્યશ્રી વિજયરાજતિલકસૂરીશ્વરજી મહારાજ
અમદાવાદ–ધાળકાની વચ્ચે આવેલા નાનકડા ચલોડા ગામે પ્રગટ થયેલુ આ સૂરિરત્ન વમાન તપ ક્ષેત્રે આગવા ઇતિહાસ સર્જી રહ્યું છે. સ. ૧૯૭૨માં પ્રેમચંદભાઇ ને ત્યાં જન્મેલા રતિલાલભાઈ ના ઉછેર એવી સુખસાહ્યબીમાં થયેા હતેા કે માંયમજીવનમાં આ જીવ કઠિન તપશ્ચર્યાના વિક્રમ સર્જશે એવી કલ્પના જ ન આવે. સ. ૧૯૯૦ના અષાઢ સુદ ૧૪ને શુભ દિવસે આ રતિલાલભાઈ અમદાવાદમાં પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સંયમ સ્વીકારી પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન મુનિશ્રી રાજવિજયજી
મહારાજ અન્યા.
સુખસાહ્યબીમાં ઊછરેલા આ જીવને સંયમજીવનનાં આરંભનાં વર્ષોંમાં આયંબિલના લુખ્ખા આહાર તરફ ભારે અરુચિ રહેતી. લુખ્ખા આહાર જોતાં જ ઊલટીઓ થવા માંડે, છતાં પ્રયત્ન અવિરત ચાલુ રાખ્યા અને આયખિલ આદિ આરાધના કરતા રહ્યા. સાથે વમાન તનેા માંગલ પાયેા પણ નાખી શકયા. અને આ પાયે પણ કોઈ એવી શુભ પળે નખાયે કે એની ઉપર તપની વિરલ સિદ્ધિ રૂપે ગગનચુંબી ઈમારતનું નિર્માણ થઇ શકયું! સંયમશિલ્પના મહાન ઘડવૈયા ગુરુદેવાના હાથે સંયમઘડતર પામીને શ્રી રાજવિજયજી મહારાજ તપસાધનાના ક્ષેત્રે ખૂબ જ ટૂંકા ગાળામાં ઠીક ઠીક આગળ વધી શકયા. એમાં યે પૂજ્યશ્રીની વર્ષીમાન તપની સાધના-આરાધના તે ઠેર ઠેર પ્રભાવક પ્રેરણાસ્થાન બની રહી. તપની સાથે સ્વભાવે સૌમ્યતાને આત્મસાત્ કરી જનારા તેઓશ્રી દેવ-ગુરુ-ધર્મ ની કૃપાના પ્રભાવે સં. ૨૦૨૨ના વૈશાખ સુદ ૮ના દિવસે ખભાતમાં પંન્યાસ પદ પામીને સં. ૨૦૨૯ના માગશર સુદ ખીજને દિવસે રાજપુર–ડીસામાં આચાર્ય પદે આરૂઢ થયા; અને પુ. આચાય શ્રી વિજયરાજતિલકસૂરીશ્વરજી મહારાજ તરીકે જાહેર થયા.
સ. ૨૦૨૩ના ફ્ાગણ સુદ પૂર્ણિમાને દિવસે સુરેન્દ્રનગર મુકામે ૧૦૦મી ઓળીની આરાધના પૂર્ણ કરી. બીજી પશુ સ. ૨૦૩૪ના ફાગણ વદ ૯ને દિવસે પાટનગર-ગાંધીનગરના આંગણે સે આળીની પૂર્ણાહુતિ – પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ અને શતાધિક
શ્ર. ૪૯
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org