________________
૩૧૮
તેઓશ્રીના જન્મ વાગડ પ્રદેશમાં ભચાઉથી ૩૪ કિ. મી. દૂર રણના કિનારે આવેલા ભરૂડિયા ગામમાં થયેા હતેા. ગામ શાંતિ અને ધાર્મિક વાતાવરણવાળું હતું. ગામમાં વસ્તી મુખ્યતયા આશવાળાની. લોકો ભિક, ધર્મ વૃત્તિવાળા. તેથી પૂજ્યશ્રીમાં પણ નાનપણથી ધર્મના સંસ્કારનુ સિંચન થતું. એમાં એક ઘટના બની, જે તેમને સસારના ત્યાગ તરફ દોરી ગઈ. તેમના પાડાશીને ત્યાં એક સુંદર બળદ હતે. આ પાડેાશી બળદને વાડામાં પૂરી કોઈ લગ્નપ્રસ`ગે બહારગામ ગયા. ત્રણ-ત્રણ દિવસ થયા, પણ એ લેાકેા પાછા ન આવ્યા. અહીં બળદ ઘાસપાણી વિના અકળાઈ ગયા અને અહાર નીકળવા જગા શોધવા લાગ્યા. ચારે બાજુ દીવાલ હતી. બહાર નીકળવાના કાઇ મા ન હતા. એક દીવાલ નીચી હતી, તે જોઈ બળદ કૂદીને અહાર નીકળવા ગયા, પણ પડી ગયા, હાડકાં ભાંગી ગયાં અને આખરે બાઈ રિબાઇ ને મૃત્યુ જોઇને તેમને ઊડા આઘાત લાગ્યો. તેમના હૃદયમાં સ’સારની અનિત્યતા હસી ગઈ. સંસારને ત્યાગ કરવાના નિર્ણય કરીને ગુરુની શોધ કરવા લાગ્યા.
શાસનપ્રભાવક
પરંતુ, એ સમયમાં ગુરુ કાં સુલભ હતા? સ ́વેગી સાધુ બહુ જ થાડા હતા. ઠેર હેર યતિઓની ગાદી હતી. તેમાં એક તિ મળી ગયા. તેઓશ્રીનું નામ હતુ. રિવે મહારાજ. પૂજ્યશ્રીએ ૧૭ વર્ષની વયે તેમની પાસે દીંક્ષા લીધી. નામ રાખ્યુ. પદ્મ મહારાજ. યિત બની ગુરુમહારાજ પાસે ધર્માભ્યાસ કરવા લાગ્યા. તીવ્ર જ્ઞાનરુચિ અને પ્રખર બુદ્ધિશક્તિના કારણે પુજ્યશ્રી જોતજોતામાં વ્યાકરણ, કાવ્ય, જ્યાતિષ, વૈદક, મ`ત્રશાસ્ત્ર, આગમ આદિમાં પારંગત થયા. તેઓશ્રીની ગણના વિદ્વાનેામાં થવા લાગી. પરંતુ તેમને માત્ર વિદ્વાન જ નહાતુ' બનવું; પણ એ મળેલા જ્ઞાનને જીવનમાં ઉતારવુ. હતું. આગમના ઊ'ડા અભ્યાસથી તેમને સમજાયું કે ખરો મા તે। સંવેગીએના છે. તેમણે મનોમન સંવેગી દીક્ષા સ્વીકારવાના નિર્ણય કર્યો. ફરી ગુરુ માટે શોધ ચાલી. પણ એ સમયમાં આંગળીને વેઢે ગણાય એટલી અલ્પ સંખ્યામાં જ સંવેગી સાધુ જોવા મળતા. એમાં ચે સાવ છેડે આવેલા, એક તરફ દરિયાથી અને બીજી તરફ રણથી ઘેરાયેલા કચ્છ પ્રદેશમાં તે એવા સાધુનાં દર્શીન જ કચાંથી થાય ! સમય વીતતા ચાલ્યા. તેમની અકળામણ વધતી ચાલી. આખરે તેઓશ્રીએ વિચાયુ કે, આમ રાહ જોવામાં તે આખી જિંદગી પૂરી થઈ જશે. માટે જાતે જ સવેગી દીક્ષા લઈ લઉ અને જ્યારે કાઇ સવેગી મુનિના યાગ થશે ત્યારે તેમની પાસે વડી દીક્ષા લઈ લઈશ. આમ વિચાર કરી, સ. ૧૯૧૧માં પાતે જ સંવેગી ઢીક્ષા અંગીકાર કરી. પછી પણ કેટલાંય સાધુના યેગ થયેા નહીં. એ સમયમાં સવેગી સાધુ કેવા દુર્લભ હશે, તે શકાય છે. આખરે ૧૩ વષે, એટલે કે સ. ૧૯૨૪માં વડી દીક્ષાનો સ્વીકાર બન્યા શાસનશિતાજ પૂ. શ્રી મણિવિજયજી દાદા. જેની વર્ષોંથી પ્રતીક્ષા સંવેગીપણું પ્રાપ્ત થતાં તેમાં તદાકાર બની ગયા.
વર્ષો સુધી સ ંવેગી
આ વાતથી જાણી કર્યાં. તેમના ગુરુ હતી તે ગુરુગમ
પૂજ્યશ્રી પદ્મવિજયજી મહારાજની સયમસાધના ઉત્કૃષ્ટ હતી. તેઓ શાંત, સરળ અને ભદ્રપરિણામી હતા. ઉદારતા તેમના આગવા ગુણ હતા. તેઓશ્રીના આ ગુણની પ્રતીતિ કરાવે એવા પ્રસંગ ઉલ્લેખનીય છે : અમદાવાદ-ડહેલાના ઉપાશ્રયના પૂજ્ય પન્યાસ શ્રી સૌભાગ્યવિજયજી
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org